GSEB HSC Result 2024: તમારું રિઝલ્ટ ચેક કરો આ રીતે

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gujarat 12th Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પર ટૂંક સમયમાં HSC science Result 2024 જાહેર કરશે. તમે GSEB 12th Science Result 2024 વિશેના તમામ નવીનતમ અપડેટ્સ અહીં જાણી શકો છો.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ચેક કરવા માટેની લીંક નીચે આપવામાં આવેલ છે.

12th Science Result 2024 Gujarat Board

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સ પ્રવાહની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે દર વર્ષ કરતા આ વર્ષે રીઝલ્ટ થોડી વહેલું આવી શકે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GSEB HSC Science result date 2024 ની જાહેરાત કરી દીધી છે. ભૂતકાળના વલણો મુજબ, ગુજરાત બોર્ડ સત્તાવાર વેબસાઇટ gseb.org પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને આર્ટસ પ્રવાહ પરિણામો જાહેર કરશે.

HSC Science Result 2024 Overview

Exam NameHSC Science Exam Gujarat Board
StateGujarat
Result Date
Official Sitegseb.org
HSC Result linkClick Here

12th Science Result date

વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર 12th Science Result 9 મે 2024 ના રોજ જાહેર થશે. હજુ સુધી બોર્ડ દ્વારા ધોરણ 12th Science Result date જાહેર કરવામાં આવી છે, વિદ્યાર્થી તેનું પરિણામ 9:00 વાગ્યે ઓફિસિયલ વેબસાઇટ પર જોઈ શકશે.

12th science result check online

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહ રીઝલ્ટ ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર થતાની સાથે જ નીચે પ્રમાણેના સ્ટેપ અનુસાર તમે રિઝલ્ટ જોઈ શકશો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લો
  • 12th science result check online પર ક્લિક કરો.
  • સીટ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો કરો.
  • તમારી સામે તમારું 12th science result આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

HSC Science Result 2024Click Here
HomepageClick Here

Leave a Comment