આજના સોનાના ભાવ | Gold Rate Today | Gold Prices Today (20/07/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rates Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today in Gujarat સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 20 July 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ20 જુલાઈ 2023₹60,700
અમરેલી20 જુલાઈ 2023₹60,700
સુરત20 જુલાઈ 2023₹60,700
આણંદ20 જુલાઈ 2023₹60,700
અરવલ્લી20 જુલાઈ 2023₹60,700
ભાવનગર20 જુલાઈ 2023₹60,700
જામનગર20 જુલાઈ 2023₹60,700
રાજકોટ20 જુલાઈ 2023₹60,700
વડોદરા20 જુલાઈ 2023₹60,700
ભરૂચ20 જુલાઈ 2023₹60,700
 જુનાગઢ20 જુલાઈ 2023₹60,700
પાટણ20 જુલાઈ 2023₹60,700
પોરબંદર20 જુલાઈ 2023₹60,700

કેટલી રહેશે સોનાની બજાર

સોનામાં રોકાણ કરવું તે ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે સોનુ તમને સારામાં સારું વળતર આપી શકે છે. પાછલા વર્ષોની સ્થિતિ જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે. ગઈ કાલના ભાવ કરતા આજે સોનાના ભાવમાં 670 રૂપિયાનો વધારો થયો છે.

ક્યારે સોનુ ખરીદવું?

ભારતમાં લોકો તહેવારોમાં અને ખાસ કરીને લગ્નના સમયગાળા દરમિયાન વધુ માત્રામાં સોનું ખરીદતા હોય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે. એટલે જ્યારે પણ સોના સોનું ખરીદવાનું પ્લાન કરો, ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઊંચા રહે છે.

જે સમય દરમિયાન સોનાની ખરીદી નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોનુ ખરીદવું ઉત્તમ હોય છે. સોનુ ખરીદવા માટે રોજેરોજના ભાવ પર ધ્યાન આપો. આ માટે તમે અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

Leave a Comment