Pan Aadhaar link status Check જાણો તમારા પાનકાર્ડ આધારકાર્ડ લિંક છે કે નહીં

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

તાજેતરમાં પાનકાર્ડ આધારકાર્ડ લિંક ની પ્રક્રિયા ચાલી રહી છે સરકાર દ્વારા પાન આધાર લિંક કરવા માટેની તારીખ પણ બદલવામાં આવી છે હવે 30 જૂન સુધી પાન આધારકાર્ડ લિંક કરી શકાશે.

તમારે પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની જરૂર છે કે નહીં તે જાણવા માટે તમે ઇન્કમટેક્સ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી તમારા પાનકાર્ડ આધારકાર્ડ લિંક અંગેનું સ્ટેટસ જાણી શકો છો.

જો તમે જાણવા માગતા હોય કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક છે કે નહીં તો આ લેખને સંપૂર્ણ વાંચો અહીં તમને જરૂરી તમામ માહિતી આપીશું.

Pan Aadhaar link status Check

સરકારના કહેવા મુજબ અત્યાર સુધીમાં 51 કરોડ જેટલા લોકો પોતાના પાનકાર્ડ આધારકાર્ડ લીંક કરી ચૂક્યા છે. જે લોકો હજુ સુધી આધાર પાનકાર્ડ લિંક નથી કરી શક્યા તેના માટે ત્રણ મહિના નો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તમારું પાનકાર્ડ આધારકાર્ડ લિંક છે કે નહીં તે ચકાસવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
  • અહીં તમને Link Aadhar Status નામનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • તમારી સામે નવું પેજ ખુલશે તેમાં તમારા પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો ત્યારબાદ નીચે રહેલ View Link Aadhar Status પર કરો.
Pan Aadhaar link status Check
  • જેવું તમે ક્લિક કરશો એટલે તમારું પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં તે તમને જોવા મળશે.

Leave a Comment