આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (18/10/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Prices Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ આજનો સોનાનો ભાવ ગુજરાતમાં. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના 1 તોલા સોનાનો ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 18 Oct 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ18 ઓક્ટોબર 2023₹59,950
અમરેલી18 ઓક્ટોબર 2023₹59,950
સુરત18 ઓક્ટોબર 2023₹59,950
આણંદ18 ઓક્ટોબર 2023₹59,950
અરવલ્લી18 ઓક્ટોબર 2023₹59,950
ભાવનગર18 ઓક્ટોબર 2023₹59,950
જામનગર18 ઓક્ટોબર 2023₹59,950
રાજકોટ18 ઓક્ટોબર2023₹59,950
વડોદરા18 ઓક્ટોબર 2023₹59,950
ભરૂચ18 ઓક્ટોબર 2023₹59,950
 જુનાગઢ18 ઓક્ટોબર 2023₹59,950
પાટણ18 ઓક્ટોબર 2023₹59,950
પોરબંદર18 ઓક્ટોબર 2023₹59,950
Gold Rates Today

છેલ્લા 10 દિવસ માટે ગુજરાતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
17/10/2023₹54,950₹60,110
16/10/2023₹55,450₹60,500
15/10/2023₹55,450₹60,500
14/10/2023₹55,450₹60,490
13/10/2023₹54,050₹58,960
12/10/2023₹53,700₹58,580
11/10/2023₹53,400₹58,250
10/10/2023₹53,400₹58,250
09/10/2023₹53,200₹58,030
08/10/2023₹52,800₹57,590
Gold Prices Today

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

નોંધ: ઉપરોક્ત સોનાના દરો સૂચક છે અને તેમાં GST, TCS અને અન્ય વસૂલાતનો સમાવેશ થતો નથી. ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક જ્વેલરનો સંપર્ક કરો.

Leave a Comment