એરંડા ના આજના બજાર ભાવ 2023 | Aaj Na Aranda Na Bhav

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

એરંડાના ભાવ મણના ૧૨૦૦ રૂપિયા આસપાસ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યા છે. એરંડાના બજાર ભાવ અલગ અલગ માર્કેટ યાર્ડમાં થોડા ઘણા અંશે ફરક જોવા મળે છે. પરંતુ મોટાભાગના માર્કેટયાર્ડ બજાર ભાવમાં એરંડાના ભાવ મણના 1200 રૂપિયા ની આસપાસ ચાલી રહ્યા છે.

જો તમે એરંડાના આજના ભાવ પાટણ મહેસાણા ઊંઝા પાલનપુર ગોંડલ રાજકોટ અમરેલી વગેરે યાર્ડના જાણવા માગતા હોય તો તમે નીચેની તરફ સ્ક્રોલ કરો અહીં બધા જ યાર્ડના ખેતીવાડી બજાર ભાવ આપવામાં આવેલ છે જ્યાંથી તમને આજના એરંડાના બજાર ભાવ જાણવા મળશે.

આજના એરંડાના બજાર ભાવ 2023

દરરોજના ખેતીવાડી બજાર ભાવ જાણવા માટે તમે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અહીં તમને દરેક પાકના જુદા જુદા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળશે અહીં દરરોજ ના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અપડેટ કરવામાં આવે છે.

અહીં નીચે દરેક યાર્ડના નામ આપવામાં આવેલા છે તેની ઉપર ટચ કરવાથી તમે તે માર્કેટ યાર્ડના આજના એરંડાના બજાર ભાવ જાણી શકશો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે સરકારી યોજના વેબસાઈટની મુલાકાત લેતા રહો.

માર્કેટયાર્ડનું નામનીચો ભાવઊંચોભાવ
મહેસાણા10801166
ડીસા11411169
પાલનપુર11491169
કડી11351162
ગોંડલ10001171
રાજકોટ10001148
જામનગર8501145
અમરેલી7001133
સાવરકુંડલા10501167
જુનાગઢ10001152
મહુવા9001045
જેતપુર9501136
સિદ્ધપુર11001177

એરંડાના માર્કેટ યાર્ડ બજાર ભાવ

એરંડા વાયદા બજાર

2023 ના એરંડાના ભાવ માં તેની આવક ના પ્રમાણમાં દરરોજના ભાવમાં ફેરફાર થતા હોય છે માર્કેટ યાર્ડમાં કેટલો જથ્થો આવે છે અને કેવી ગુણવત્તા ધરાવે છે તે પ્રમાણે બદલાતા હોય છે હાલમાં એક મહિનાથી એરંડાના બજાર ભાવ 1200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. જે અહીં દરરોજ અપડેટ કરવામાં આવે છે.

તો ખેડૂત મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે જો તમને માહિતી ગમી હોય તો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને તમે અમારા Whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેથી તમે દરરોજના માર્કેટયાર્ડ ભાવ તમારા ફોનમાં મેળવી શકો.

Leave a Comment