અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022, પગાર ૯,૦૦૦ થી શરુ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022: amc દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસની 100 જેટલી જગ્યા ઉપર માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી વિશેની સંપૂર્ણ વિગત નીચે પ્રમાણે છે.

નમસ્કાર મિત્રો, સરકારી યોજના વેબસાઈટ માં તમારું સ્વાગત છે. અહીં વાંચકોને સરકારી યોજનાઓ, સરકારી ભરતીઓ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મટીરીયલ્સ મળી રહેશે. તમે અમારી સાથે whatsapp દ્વારા થોડા શકો છો. તે માટે આપેલા whatsapp બટન પર ક્લિક કરો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એપ્રેન્ટીસ ભરતી 2022

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
જગ્યા100
પોસ્ટ નામમાઈક્રો ફાઈનાન્સ એપ્રેન્ટીસ , લોન પ્રોસેસિંગ એપ્રેન્ટીસ
છેલ્લી તારીખ03/09/2022
ઓફિસિયલ વેબસાઇટhttps://ahmedabadcity.gov.in/

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના હેઠળ એપ્રેન્ટિસની 100 જેટલી જગ્યા ઉપર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે ઓનલાઇન રજિસ્ટ્રેસન કરી અને અરજી મોકલવાની રહેશે. સંપૂર્ણ વિગત માટે નીચે જુઓ.

ટોટલ જગ્યા

100 જગ્યા

  • માઈક્રો ફાઈનાન્સ એપ્રેન્ટીસ : 50
  • લોન પ્રોસેસિંગ એપ્રેન્ટીસ : 50

શૈક્ષણિક લાયકાત:

કોઈ પણ માન્ય University દ્વારા ગ્રેજ્યુએટ ની પરીક્ષા પર પાસ કરેલી હોવી જોઇએ.

વય મર્યાદા:

સત્તાવાર જાહેરાત અથવા ઓફિશિયલ વેબસાઇટ પર થી જાણી શકાશે.

પગાર ધોરણ:

9,000 માસિક વેતન

અરજી કરવાની પ્રોસેસ

  • સૌ પ્રથમઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઇટ પર થી અરજી ફોર્મ ડાઉનલોડ કરો
  • https:// apprenticeshipIndia.org પર registration કરવા નું રહેશે.
  • ત્યાર બાદ પ્રિન્ટ લઈ લો
  • જરુરી પુરાવા સાથે જાહેરાત માં દર્શાવેલ સરનામે અરજી મોકલવાની રહસે.
  • વધુ માહિતી માટે યુ.સી. ડી ની ઓફિસનો સંપર્ક કરો.

અરજી મોકલવાનું સરનામું:

અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

યુ.સી.ડી ભવન , પરીક્ષિત લાલ નગર રોડ, બહેરામપુરા

અમદાવાદ -380022 ફોન નંબર : 079-25331201

મહત્વની લિંક્સ

જાહેરાત વાંચોઅહી કિલક કરો
રજીસ્ટ્રેશન કરવા માટેઅહી કિલક કરો
ઓફિશિયલ વેબસાઇટઅહી કલિક કરો
હોમ પેજ પર જવાઅહી કલિક કરો
Ahmedabad municipal corporation-apprentice Bharti 2022

Leave a Comment