બાબરા માર્કેટિંગ યાર્ડના ભાવ | Babra Market Yard Bhav Today

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

આજના બાબરા માર્કેટિંગ યાર્ડના ભાવ: બાબરા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ જાણવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. Babra APMC Market Yard Bajar Bhav અહીં અપડેટ કરવામાં આવે છે. જેથી દરરોજના આજના બજાર ભાવ જાણવા માટે અમારી વેબસાઈટ ની વિઝીટ કરતા રહો અહીં તમને દરેક પાકના બજાર ભાવ જાણવા મળશે.

શું તમે ખેડુત છો? તો તમારે રોજના બાબરા માર્કેટિંગ યાર્ડના ભાવ શું છે તે જાણવું જરૂરી છે. Babra market yard રોજ ના બજાર ભાવ જાણવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. કારણ કે અમે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

આજના બાબરા માર્કેટિંગ યાર્ડના ભાવ
તારીખ:09/03/2024
ભાવ પ્રતિ 20kg
પાકનું નામનીચા ભાવઉંચા ભાવ
જીરું42255375
રાયડો10151125
કપાસ14001642
મગફળી11751205
ચણા10581090
મેથી10601230
તુવેર14601890
ધાણા11252275
સોયાબીન816854
ઘઉં ટુકડા460550

અન્ય માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

નોંધ: આ આર્ટીકલ ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહે તેના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે Babra Yard Bhav ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

બાબરા માર્કેટ યાર્ડ | About Babra APMC

APMC Babra Bajar Bhav, Aaj na bajar bhav Babra, Babra APMC bajar bhav aajna, Babra market yard aajna bajar bhav, બાબરા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ, આજ ના બાબરા માર્કેટ યાર્ડ ભાવ, APMC Babra Mareket rate, આજ ના બાબરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવ, બાબરા માર્કેટ યાર્ડના ભાવ, बाबरा मंडी बाजार भाव, आज का बाबरा मंडी बाजार भाव, Babra marketing yard na bhav

બાબરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું વહીવટી મથક છે.

બાબરાનો ઇતિહાસ

બાબરા અર્જુનના પુત્ર બબ્રૂવાહનની રાજધાની હોવાનું કહેવાય છે. બબ્રૂવાહનનો કુંડ અહીં આવેલો છે અને કાળુભાર નદીનું ઉદ્‌ગમ સ્થાન અહીંથી છે. બ્રિટિશ શાસન સમયે બાબરા કાઠિયાવાડ એજન્સીનું થાણું હતું. બાબરા પર વાળા કાઠીઓ શાસન કરતા હતાં. sourch:Wikipedia

લોકવાયકા પ્રમાણે બાબરાની ફરતા ૧૨ (બાર) ટીંબા હતા, જે ભાંગીને બાબરા ગામ બનેલ છે.

જોવાલાયક સ્થળો

  • નીલકંઠ મહાદેવ મંદિર, 
  • બબ્રૂવાહનનો કુંડ અથવા પાંચ કુંડ,
  • મેલડી માતાનું મંદિર,
  • બાલમુકુંદ લાલજીની હવેલી,
  • તાપડિયા આશ્રમ,
  • ભુરખીયા હનુમાન મંદિર,
  • અહીં આવેલો ટીંબો રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-6‌) ઘોષિત કરવામાં આવેલો છે.

Leave a Comment