વાવાઝોડું લાઈવ લોકેશન: જુઓ વાવાઝોડાનું લાઈવ લોકેશન તમારા મોબાઈલમાં

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

વાવાઝોડું live map: દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ-ડિપ્રેશન સર્જાયું હતું, જે હવે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ ચક્રવાતી તોફાનને બિપરજોય (Biparjoy) વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે.

બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ જિલ્લાના કિનારે ટકરાય તેવી સંભાવનાઓ પગલે પોરબંદર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર અતિ ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

વાવાઝોડાનું લાઈવ લોકેશન | વાવાઝોડું Live Map

બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાતની ચેતવણી અપાઈ છે. પૂર્વમધ્ય અરબી સમુદ્ર પરથી નીકળેલું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” છેલ્લા 6-કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડા નામ સાંભળીને તમારા મનમાં સવાલ થતો હશે કે દર વખતે વાવાઝોડાને અલગ અલગ નામ કેવી રીતે આપવામાં આવે છે આ નામ આપવાની પ્રક્રિયા ત્યારથી શરૂ થાય તે તમામ વિશે આજે અમે તમને જણાવીશું.

આ પણ વાંચો: અંબાલાલે કરી આગાહી 16 થી 20 જૂન આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

Vavajodu live tracking map

Live Vavajodu કઈ રીતે જોવું

જો તમે Vavajodu live જોવા માગતા હોય તો તમારે Windy નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ જેમાં તમને વાવાઝોડાનો લાઈવ લોકેશન નકશા સાથે જોવા મળે છે તેમ જ વરસાદની માહિતી પણ તમે મેળવી શકો છો આ એક ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન છે જે તમારે ઇન્સ્ટોલ કરવી જોઈએ

વાવાઝોડાનું નામ બિપરજોય ક્યાં દેશે પાડ્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. આ નામ બાંગ્લાદેશ દ્વારા પાડવામાં આવ્યું છે. બિપરજોયનો મતલબ થાય છે આપત્તિ.

અરબી સમુદ્ર અને બંગાળાની ખાડીમાં આવતા ચક્રવાતો ના નામ આ ક્ષેત્રના દેશો દ્વારા આપવામાં આવે છે. આ પ્રક્રિયા 2004 થી ચાલી રહી છે.

આ પણ વાંચો: આ તારીખે આવશે PM કિસાન યોજનાનો 14મો હપ્તો, જાણો અહીં

વાવાઝોડાનું નામ બિપરજોય કેમ રાખવામાં આવ્યું?

બાંગ્લાદેશે આ વાવાઝોડાનું નામ બી પર જોઈ આપ્યું છે જેનો અર્થ થાય છે આપત્તિ. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા તમામ વાવાઝોડાને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીને સ્પર્શતા દેશો વારાફરતી નામ આપે છે. જે અગાવથી જ નક્કી થયેલ હોય છે.

વાવાઝોડાને નામ આપવાની પ્રક્રિયા 2004 થી ચાલી રહી છે. વિશ્વ હવામાન સંસ્થાએ 2020 માં બિપરજોય નામ માન્ય રાખી સ્વીકાર્યું હતું.

biporjoy live tracking gujarat, biparjoy cyclone live tracking, cyclone biparjoy live tracking, bipar joy vavajodu, cyclone biparjoy path, biporjoy vavajodu live location map, bipar joy windy, biporjoy vavajodu live location, bipar joy windy, biporjoy live tracking map windy

Leave a Comment