આ રીતે ઓનલાઇન ચકાસો તમારે લાઈટ બિલ કેટલું આવ્યું? માત્ર એક ક્લિકમાં

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

લાઈટ બિલ ઓનલાઇન ચેક કરો | PGVCL લાઇટબિલ ઓનલાઇન ચુકવણી | UGVCL લાઇટબિલ ઓનલાઇન ચુકવણી | DGVCL લાઇટબિલ ઓનલાઇન ચુકવણી | MGVCL લાઇટબિલ ઓનલાઇન ચુકવણી

આજે આપણે આ આર્ટીકલ ના માધ્યમથી તમારું વીજળીનું બિલ ઓનલાઇન કઈ રીતે ચકાસવું તે અંગે માહિતી મેળવીશું સાથે જ ગુજરાત વીજળી ના દર કઈ રીતે ચકાસવા ઓનલાઇન વીજળીનું બિલ કઈ રીતે ભરવું તે વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.

આ રીતે ઓનલાઇન ચકાસો તમારે લાઈટ બિલ કેટલું આવ્યું?

ગુજરાતના વીજળીના ગ્રાહકો હવે પોતાના ઘરે બેઠા વીજળી બિલ ઓનલાઇન ચકાસી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. તમે કોઈપણ વિભાગ જેમકે PGVCL, UGVCL, MGVCL કે DGVCL માં આવતા હોય તમે ઓનલાઇન વીજળી બીલ ચેક કરી શકો છો અને ઓનલાઇન વીજળીબિલ ભરી પણ શકો છો.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના અધિકૃત ગ્રાહક પોર્ટલ દ્વારા તેમના PGVCL બિલની ચુકવણી ઓનલાઈન કરી શકે છે. આ પોર્ટલમાં ગ્રાહકો તેમના બિલ ડાઉનલોડ કરી શકે છે અને પોર્ટલ દ્વારા તેમના PGVCL બિલની ચુકવણીની સ્થિતિ ચકાસી શકે છે.

તમે વીજળી વિભાગની વેબસાઈટ પર જાય ઓનલાઇન તમારું બિલ ચકાસી શકો છો તેના માટે તમારે Check Your Bill પર ક્લીક કરી તમારું બિલ જાણી શકો છો

ગુજરાતમાં લાઇટબિલ માટે ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું?

તમે ગુજરાતના કોઈપણ વિભાગમાં આવતા હોય તમે ઓનલાઇન વીજળી બિલ ભરી શકો છો તે માટે વિગતવાર જાણકારી નીચે પ્રમાણે આપેલી છે.

 • સૌપ્રથમ તમારે તમારા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. અમે નીચે તમામ વિભાગની લિંક આપેલી છે.
 • ત્યાર પછી આ વેબસાઈટ પર ઓનલાઇન બિલ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે તમારો ગ્રાહક નંબર દાખલ કરી સુચના મુજબ આગળની પ્રક્રિયા કરો.

PhonePe, Paytm, Google Pay, FreeCharge, વગેરે જેવી તૃતીય-પક્ષ એપ્લિકેશનો દ્વારા પણ તમે વીજળી બિલ ઓનલાઇન ભરી શકો છો.

ગુજરાત વીજ પુરવઠા કંપની

ગુજરાત રાજ્યમાં હાલમાં 5 વીજ વિતરણ કંપનીઓ કાર્યરત છે. નીચે આ તમામ કંપનીઓના નામ છે.

 • પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ (PGVCL)
 • મધ્ય ગુજરાત વીજકંપની લિમિટેડ (MGVCL)
 • ઉત્તર ગુજરાત વીજકંપની લિમિટેડ (UGVCL)
 • દક્ષિણ ગુજરાત વીજકંપની લિમિટેડ (DGVCL)
 • Torrent Power

ઓનલાઇન લાઈટ બિલ ભરવા માટે ની જરૂરિયાતો

જે ગ્રાહકો ઓનલાઈન વીજળી ભરવા માંગતા હોય તેમણે નીચેની બાબતોનું ધ્યાન રાખવું.

 • તમારી પાસે મોબાઇલ અથવા કોમ્પ્યુટર હોવું જોઈએ
 • તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ઈન્ટરનેટની સુવિધા હોવી જોઈએ.
 • ઓનલાઈન પેમેન્ટ કરવા માટે તમારી પાસે UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ (એટીએમ) અથવા ઈન્ટરનેટ બેંકિંગ માહિતી હોવી જરૂરી છે.
 • તમારી પાસે ગ્રાહક નંબર હોવો આવશ્યક છે.

ગુજરાત ઓનલાઈન લાઇટ બિલ પેમેન્ટ માટે મહત્વપૂર્ણ લિંક્સ

પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ (PGVCL)અહીં ક્લિક કરો
મધ્ય ગુજરાત વીજકંપની લિમિટેડ (MGVCL)અહીં ક્લિક કરો
દક્ષિણ ગુજરાત વીજકંપની લિમિટેડ (DGVCL)અહીં ક્લિક કરો
ઉત્તર ગુજરાત વીજકંપની લિમિટેડ (UGVCL)અહીં ક્લિક કરો
check your light bill

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

વીજળીનું લાઈટ બિલ ઓનલાઇન કઈ રીતે ભરવું?

PGVCL, MGVCL, DGVCL કે UGVCL ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ તમે ઓનલાઈન લાઈટબીલ કરી શકો છો.

શું light bill online download કરી શકાય?

PGVCL વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ તમે ઓનલાઇન લાઈટ બિલ ડાઉનલોડ કરી શકો છો.

શું phonepe, google pay દ્વારા લાઈટ બિલ ભરી શકાય?

PhonePe, Paytm, Google Pay, FreeCharge, વગેરે જેવી તૃતીય-પક્ષ એપ્લિકેશનો દ્વારા પણ તમે વીજળી બિલ ઓનલાઇન ભરી શકો છો.

વીજળીનું લાઈટ બિલ ઓનલાઇન કઈ રીતે ભરવું?

Leave a Comment