Aanganvadi Bharti 2023: ગુજરાતમાં 10,000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

eHRMS Aanganvadi Bharti 2023 Gujarat: ગુજરાતમાં મહિલાઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં મહિલાઓ ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે.

નમસ્કાર મિત્રો, આજના લેખમાં અમે તમને Aanganvadi Bharti 2023 વિશે જણાવીશું. આંગણવાડી ભરતી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરેની માહિતી નીચે આપેલ છે.

eHRMS Aanganvadi Bharti Gujarat

સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા મહિલાઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની મહત્વની તારીખો અને અન્ય તમામ વિગતો નીચે આપેલી છે.

Aanganvadi bharti overview

પોસ્ટનું નામઆંગણવાડી કાર્યકર અને તેડાગર
સંસ્થાનું નામસંકલિત બાળ વિકાસ યોજના (ICDS)
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ08/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ30/11/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://e-hrms.gujarat.gov.in/

પોસ્ટનું નામ

સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ જુનિયર આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની પોસ્ટ માટે ભરતી બહાર પડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી ભરતી માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.

  • આંગણવાડી કાર્યકર માટે ધોરણ 12 પાસ
  • આંગણવાડી તેડાગર માટે ધોરણ 10 પાસ
  • વધારે શૈક્ષણિક લાયકાત ધરાવનાર અરજી કરી શકે છે.

પગારધોરણ

આંગણવાડી કાર્યકર તરીકે પસંદ થયા બાદ રૂપિયા 10,000/- અને આંગણવાડી તેડાગર તરીકે પસંદ થયા બાદ રૂપિયા 5,500/- વેતન આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે અને તે અનુસાર પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
  • હોમપેજ પર Recruitment ઓપ્શન પર ક્લિક કરી Apply બટન પર ક્લિક કરો.
  • તમારી સામે જિલ્લાનું લિસ્ટ આવી જશે.
  • જે જિલ્લા માટે અરજી કરવા માગતા હોય તેની સામે રહેલ એપ્લાય બટન પર ક્લિક કરો.

અરજી કરવા માટે જરૂરી લિંક્સ

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment