એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં સ્ત્રી તથા પુરુષ છાત્રપાલની 669 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ. 92,300 સુધી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

EMRS Hostel Warden Recruitment: એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં સ્ત્રી અને પુરુષ છાત્ર પાલની 669 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, તમામ માહિતી આ લેખમાં આપેલી છે તો આ લેખને અંત સુધી વાંચો.

EMRS Hostel Warden Recruitment

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમની એક પોસ્ટ હોસ્ટેલ વોર્ડન એટલે કે છાત્રપાલની 669 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

EMRS Recruitment Overview

પોસ્ટનું નામહોસ્ટેલ વોર્ડન
સંસ્થાનું નામએકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19/07/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18/08/2023
પગારધોરણરૂ. 29,200/- થી 92,300/- (Level 5)
ઓફિશ્યિલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/

શૈક્ષણિક લાયકાત

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂ ની છાત્રપાલ ભરતી માટે કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતક કરેલા હોવા જોઈએ. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

કુલ જગ્યા

 • સ્ત્રી: 334
 • પુરુષ: 335
 • કુલ: 669

પગાર ધોરણ

EMRS માં હોસ્ટેલ વોર્ડનની પોસ્ટ પર સિલેક્ટ થયા બાદ તમને લેવલ-5 અનુસાર માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

એકલવ્ય મોડેલ રેસીડેન્સીય સ્કૂલ ભરતીમાં નીચે મુજબ પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.

 • લેખિત પરીક્ષા (OMR આધારિત)
 • ડોક્યુમેન્ટ ચકાસણી
 • તબીબી પરીક્ષણ (Health Checkup)

અરજી કેવી રીતે કરવી?

 • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પર જઈ Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
 • ત્યારબાદ “Apply for the post of Hostel Warden” પર ક્લિક કરો.
 • “New Registration’ પર ક્લિક કરી રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
 • હવે એપ્લિકેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી માહિતી ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • ત્યારબાદ ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
 • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
Sarkari Yojana હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment