ફોરેસ્ટ વિભાગમાં આવી વન્ય પ્રાણી મિત્રની પરીક્ષા વિના સીધી ભરતી, 10 પાસ કરી શકે અરજી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gujarat Forest Vanya Prani mitra Bharti: ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્ય પ્રાણી મિત્ર ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ધોરણ 10/12 પાસ ઉમેદવાર કરી શકે છે. પરીક્ષા વિના સીધી ભરતી કરવામાં આવશે.

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજે અમે તમને ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વન્ય પ્રાણી મિત્રની ભરતી વિશે જણાવીશું. કેવી રીતે ફોર્મ ભરવું? કયા કયા ડોક્યુમેન્ટ જોડવા? અરજી ક્યાં મોકલવી? વગેરે માહિતી આપીશું તો આ લેખને અંત સુધી વાંચો.

ગુજરાત ફોરેસ્ટ વન્ય પ્રાણી મિત્ર ભરતી

ગુજરાત ફોરેસ્ટ વિભાગ ની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા પ્રાણી મિત્ર ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવાર ગુજરાત ફોરેસ્ટ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી, ઓફલાઈન અરજી મોકલવાની રહેશે. ધોરણ 10/12 ઉમેદવારો અરજી કરી શકે છે.

Vanya Prani Mitra Bharti Overview

પોસ્ટનું નામવન્ય પ્રાણી મિત્ર
વિભાગગુજરાત ફોરેસ્ટ વિભાગ
લાયકાતધોરણ 10/12 પાસ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07/07/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

અરજી કઈ રીતે કરવી

જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમણે ગુજરાત સરકારની વેબસાઈટ https://forests.gujarat.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરી અરજીની સંપૂર્ણ વિગતો ભરી સાથે ફોટો સ્ટેપલ કરી, જોડવાના થતા પ્રમાણપત્રો માર્કશીટ ની પ્રમાણિત નકલ 27×12 સે.મી. નું પોતાનું સરનામું લખેલ અને ₹5 ની ટિકિટ ચોંટાડેલ કવર સાથે રૂબરૂ અથવા રજીસ્ટર એડી કરવાનું રહેશે. અરજી મળીએ ચકાસણી કર્યા બાદ ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે.

અરજી પહોંચાડવાનું સ્થળ

પરિક્ષેત્ર વન અધિકારી શ્રી ડુંગર
ઉત્તર રેન્જ, જુનાગઢ
લીમડા ચોક, જુનાગઢ
362001
ફોન નંબર: 0285 2651763

વન્ય પ્રાણી મિત્ર પસંદગી પ્રક્રિયા

  • લાયકાત ધરાવતા ઉમેદવારોની રૂબરૂ બોલાવવામાં આવશે. મુલાકાત ના 50 ગુણ અને શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ 100 માંથી મેળવેલ ગુણના આધારે પસંદગી કરવામાં આવશે.
  • ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલ હોવા જોઈએ. જે કિસ્સામાં ધોરણ 12 પાસ ઉમેદવાર ન મળે, ત્યાં ધોરણ 10 પાસ ઉમેદવાર ધ્યાને લેવાના રહેશે.
  • વધારાની લાયકાત માટે ઉમેદવારની અગ્રતા આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લીંક્સ

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment