સોનાનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ, જુઓ કેટલે પહોંચી ગયો ભાવ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Prices Today: સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહે છે દેશના દિવસે સોનાનો ભાવ નવી સપાટીને પર પહોંચી રહ્યો છે. જો તમે સોનુ ખરીદવા માંગતા હોય તો તમારે દરેક શહેરના ભાવ જાણવા જરૂરી છે.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 10 Apl 2024

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ10 એપ્રિલ 2024₹74,060
અમરેલી10 એપ્રિલ 2024₹74,060
સુરત10 એપ્રિલ 2024₹74,060
આણંદ10 એપ્રિલ 2024₹74,060
અરવલ્લી10 એપ્રિલ 2024₹74,060
ભાવનગર10 એપ્રિલ 2024₹74,060
જામનગર10 એપ્રિલ 2024₹74,060
રાજકોટ10 એપ્રિલ 2024₹74,060
વડોદરા10 એપ્રિલ 2024₹74,060
ભરૂચ10 એપ્રિલ 2024₹74,060
 જુનાગઢ10 એપ્રિલ 2024₹74,060
પાટણ10 એપ્રિલ 2024₹74,060
પોરબંદર10 એપ્રિલ 2024₹74,060
Gold Rates Today

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

નોંધ: ઉપરોક્ત સોનાના દરો સૂચક છે અને તેમાં GST, TCS અને અન્ય વસૂલાતનો સમાવેશ થતો નથી. ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક જ્વેલરનો સંપર્ક કરો.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

Leave a Comment