આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (13/08/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate in Gujarat Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 13 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ13 ઓગષ્ટ 2023₹59,670
અમરેલી13 ઓગષ્ટ 2023₹59,670
સુરત13 ઓગષ્ટ 2023₹59,670
આણંદ13 ઓગષ્ટ 2023₹59,670
અરવલ્લી13 ઓગષ્ટ 2023₹59,670
ભાવનગર13 ઓગષ્ટ 2023₹59,670
જામનગર13 ઓગષ્ટ 2023₹59,670
રાજકોટ13 ઓગષ્ટ 2023₹59,670
વડોદરા13 ઓગષ્ટ 2023₹59,670
ભરૂચ13 ઓગષ્ટ 2023₹59,670
 જુનાગઢ13 ઓગષ્ટ 2023₹59,670
પાટણ13 ઓગષ્ટ 2023₹59,670
પોરબંદર13 ઓગષ્ટ 2023₹59,670

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ 22K & 24K)

તારીખ22KT Gold24KT Gold
13/08/2023₹54,700₹59,670
12/08/2023₹54,600₹59,560
11/08/2023₹54,750₹59,720
10/08/2023₹55,000₹60,000
09/08/2023₹55,100₹60,110
08/08/2023₹55,150₹60,160
07/08/2023₹55,150₹60,210
06/08/2023₹55,150₹60,210
05/08/2023₹54,950₹59,950
04/08/2023₹55,000₹60,000
03/08/2023₹55,150₹60,160
02/08/2023₹55,400₹60,490

ક્યારે સોનુ ખરીદવું?

ભારતમાં લોકો તહેવારોમાં અને ખાસ કરીને લગ્નના સમયગાળા દરમિયાન વધુ માત્રામાં સોનું ખરીદતા હોય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે. એટલે જ્યારે પણ સોના સોનું ખરીદવાનું પ્લાન કરો, ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઊંચા રહે છે. જે સમય દરમિયાન સોનાની ખરીદી નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોનુ ખરીદવું ઉત્તમ હોય છે.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

Leave a Comment