ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર, ટીડીઓ, અને અન્ય 221 જગ્યા માટે ભરતી જાહેર

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર ટીડીઓ અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.

નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજના લેખમાં અમે તમને ગપસક દ્વારા જાહેર થયેલ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે સંપૂર્ણ માહિતી જણાવીશું.

GPSC Dy. Section Officer, TDO and Various Other Posts 2023

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને વિવિધ પોસ્ટ્સ (GPSC Dy. સેક્શન ઓફિસર, TDO અને અન્ય પોસ્ટ્સ) માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. લાયક ઉમેદવારો 15 જુલાઈ 2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

GPSC Recruitment Overview

પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
વિભાગગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
કુલ જગ્યા221
અરજી કરવાની છેલ્લી તારીખ31/07/2023
અરજીનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ.
  • વિવિધ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

વયમર્યાદા

  • ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 31 જુલાઈ 2023 ના રોજ 20 વર્ષથી 35 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • કેટેગરી પ્રમાણે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. તેના માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

પગાર ધોરણ

વિવિધ પોસ્ટ મુજબ પગાર ધોરણ જોવા માટે ઓફિસિયલ નોટિફિકેશન માટે નીચે લિંક આપેલી છે તેના પરથી જોઈ શકો છો.

અરજી ફી

  • જનરલ કેટેગરી: રૂ. 100 + (પોસ્ટલ ચાર્જ/સર્વિસ ચાર્જ)
  • SC, ST, OBC, EWS: રૂ. 0/-

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
  • હોમ પેજ પર એપ્લિકેશન સેક્શનમાં રહેલા Apply બટન પર ક્લિક કરો.
  • તમારી સામે વિવિધ પોસ્ટનું લિસ્ટ આવી જશે તેની સામે રહેલા Apply બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મમાં તમારી વિગતો કાળજીપૂર્વક ભરો અને સબમીટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment