Gujarat High Court Bharti: ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ પોસ્ટની 1778 જગ્યા માટે ભરતી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gujarat High Court Post of Assistant: ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ જગ્યા માટે 1778 જગ્યા પર ભરતી આવી છે. ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર છે. જે માટેના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલા છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કઈ રીતે કરવી? શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, એપ્લિકેશન ફી, વગેરેની માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે તમામ માહિતી માટે નીચે આપેલ લેખ વાંચો.

Gujarat High Court Recruitment for the Assistant Post

ગુજરાતમાં આવેલી વિવિધ કોર્ટોમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ વિગત નીચે આપેલી છે.

જગ્યાનું નામઆસિસ્ટન્ટ
વિભાગગુજરાત હાઇકોર્ટ
કુલ જગ્યા1778
અરજી શરૂ થયા તારીખ28/04/2023
છેલ્લી તારીખ19/05/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in/

કેટેગરી વાઇઝ જગ્યા

  • Total Post: 1778
  • General: 786
  • SC: 112
  • ST: 323
  • SEBC: 402
  • EWS: 155

પગાર

₹19,900-63,200/- ના પે મેટ્રિક્સમાં પગાર ધોરણ ચૂકવવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક થયેલ હોવા જોઈએ
  • અંગ્રેજી / ગુજરાતીમાં કોમ્પ્યુટર પર 5000 કી ડિપ્રેશનની ટાઈપ કરવાની ઝડપ.
  • કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ
  • અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન.

વય મર્યાદા

પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 19/05/2023 ના રોજ 21 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

નિયમો અનુસાર ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે તે માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

અરજી કઈ રીતે કરવી

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 28 એપ્રિલ 2023 થી https://hc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા (Objective) અને પ્રેક્ટીકલ ટેસ્ટ દ્વારા થશે. પ્રથમ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મેઇન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ટાઈપિંગ ટેસ્ટ ના અંતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

પરીક્ષા/કસોટીનું કામચલાઉ સમયપત્રક

Elimination Test (Objective Type – MCQs)25/06/2023
Main Written Examination (Descriptive Type)August-2023
Practical / Skill (Typing) TestOctober-2023
ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment