10th Pass Bharti: 10 પાસ માટે ગુજરાત હોમગાર્ડમાં ભરતી જાહેર

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gujarat Home Guard Bharti 2023: જો તમે 10 પાસ હોય અને નોકરીની શોધમાં હોય તો ગુજરાત હોમગાર્ડમાં સૌથી મોટી ભરતી આવી છે. ગુજરાત હોમગાર્ડ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.

જો તમે ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવવા માગતા હોય, તો આ લેખને અંત સુધી વાંચો. અહીં તમને કુલ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, શારીરિક લાયકાત, અરજી કઈ રીતે કરવી? વગેરે તમામ માહિતી આપવામાં આવેલી છે.

Gujarat Home Guard Bharti 2023

જે ઉમેદવારો ગુજરાત હોમગાર્ડ તરીકે નોકરી મેળવવા માગતા હોય તેમણે નીચે આપેલી લીંક પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જે તે જિલ્લામાં આવેલ ‘જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી’ પર રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.

Home Guard Bharti Overview

પોસ્ટનું નામગુજરાત હોમગાર્ડ
વિભાગનું નામગૃહ રક્ષક દળ
કુલ જગ્યા6752
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ16/09/2023
અરજી કરવાની છેલ્લી તારીખ25/09/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://homeguards.gujarat.gov.in/

કુલ જગ્યા | Total Vacancy

હોમગાર્ડની જિલ્લાવાર ખાલી જગ્યાઓ નીચે પ્રમાણે છે.

  • અમદાવાદ પૂર્વ: 337 જગ્યાઓ
  • અમદાવાદ પશ્ચિમ: 395 જગ્યાઓ
  • અમદાવાદ ગ્રામ્ય: 214 જગ્યાઓ
  • વડોદરા: 676 પોસ્ટ્સ
  • વડોદરા ગ્રામ્ય: 89 જગ્યાઓ
  • સુરત: 906 પોસ્ટ્સ
  • સુરત ગ્રામ્ય: 115 જગ્યાઓ
  • રાજકોટ: 309 જગ્યાઓ
  • રાજકોટ ગ્રામ્ય: 127 જગ્યાઓ
  • આણંદ: 100 પોસ્ટ
  • ગાંધીનગર: 383 જગ્યાઓ
  • સાબરકાંઠા: 275 જગ્યાઓ
  • મહેસાણા: 93 જગ્યાઓ
  • અરવલ્લી: 265 પોસ્ટ્સ
  • ભરૂચ: 131 જગ્યાઓ
  • નર્મદા: 252 પોસ્ટ્સ
  • મહિસાગર: 10 પોસ્ટ્સ
  • વલસાડ: 184 જગ્યાઓ
  • નવસારી: 164 જગ્યાઓ
  • સુરેન્દ્રનગર: 255 જગ્યાઓ
  • મોરબી 296 પોસ્ટ્સ
  • દેવભૂમિ દ્વારકા: 140 પોસ્ટ્સ
  • જૂનાગઢ: 134 જગ્યાઓ
  • બોટાદ: 260 પોસ્ટ
  • કચ્છ ભુજ: 280 પોસ્ટ્સ
  • ગાંધીધામ: 239 જગ્યાઓ
  • પાટણ: 115 જગ્યાઓ

હોમગાર્ડ શૈક્ષણિક લાયકાત

  • અરજદારોએ 10મું પાસ હોવું આવશ્યક છે.

પગારધોરણ

  • રૂ. 300/- પ્રતિ દિવસ

પસંદગી પ્રક્રિયા

અરજી કરેલ ઉમેદવારોની શારીરિક તપાસ કરી પસંદગી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારે તેની અરજી જરૂરી દસ્તાવેજોની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જે તે જિલ્લામાં આવેલ ‘જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી’ પર રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.

અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ

નવું એપ્લિકેશન ફોર્મઅહીં ક્લિક કરો
અરજીપત્રક ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓફોસીયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજSarkari Yojana

Leave a Comment