AGNIVEERVAYU: ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુ ભરતી 1/2024 જાહેર, ફોર્મ ભરવા ક્લિક કરો

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

AGNIVEER VAYU BHARTI 2024: અગ્નિપથ યોજના હેઠળ ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર ની 2024 ની બેચ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા યુવકો અને યુવતીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે આ માટેની તમામ વિગતો નીચે આપેલ છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અગ્નિપથ યોજના અંતર્ગત ભારતના સુરક્ષા દળોમાં યુવાનોની ભરતી કરવામાં આવે છે આ યોજના અંતર્ગત ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિ વેરની ભરતી જાહેર કરવામાં આવી છે.

ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુ ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું? લાયકાત, વય મર્યાદા, પરીક્ષા તારીખ વગેરે માહિતી આ લેખમાં આપવામાં આવી છે. તો આ લેખને સંપૂર્ણ વાંચો.

Indian Air Force Agniveer Vayu Bharti

ભારતીય વાયુસેના (IAF) એ એર ફોર્સ અગ્નિવીર (એર ફોર્સ અગ્નિવીર વાયુ 1/2024 સૂચના) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અને આ એર ફોર્સ અગ્નિવીર માટે અરજી કરો.

Agniveer Vayu Bharti Overview

પોસ્ટનું નામઅગ્નિવીર વાયું
વિભાગઇન્ડિયન એરફોર્સ
કુલ જગ્યાઓ3500 (લગભગ)
પગાર ધોરણરૂ. 30000/- દર મહિને + ભથ્થાં
અરજી પ્રકારઓનલાઇન
અરજીનો છેલ્લો દિવસ17/08/2023
ઓફિશિયલ વેબસાઈટhttps://agnipathvayu.cdac.in/
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે કેન્દ્ર, રાજ્ય અથવા કેન્દ્ર પ્રદેશ દ્વારા માન્ય શિક્ષણ બોર્ડમાંથી 10+2 ધોરણ માં ગણિત, ભૌતિક શાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ઓછામાં ઓછા 50% અંગ્રેજીમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
  • સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત માટે કોશિશિયલ નોટિફિકેશન જુઓ, નીચે લિંક આપેલ છે.

વયમર્યાદા

  • 17.5 વર્ષથી 21 વર્ષ (જન્મ 27 જૂન 2003 અને 27 ડિસેમ્બર 2006 વચ્ચે, બંને તારીખો સહિત)

અરજી ફી

  • બધા ઉમેદવારો માટે: રૂ. 250/-
  • ચુકવણી પદ્ધતિ: ઓનલાઇન

પસંદગી પ્રક્રિયા

એરફોર્સ અગ્નિવીર ભરતી 2023 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • લેખિત પરીક્ષા
  • CASB
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને શારીરિક માપન પરીક્ષણ (PMT)
  • Adaptability ટેસ્ટ-I, અને II
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ચેકઅપ

એર ફોર્સ અગ્નિવીર ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ (PST) અને શારીરિક ફિટનેસ ટેસ્ટ (PFT)

  • ઊંચાઈ: 152.5 સે.મી
  • છાતી: લઘુત્તમ વિસ્તરણ 5 સે.મી
  • ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT): ટેસ્ટ (PFT)માં 06 મિનિટ 30 સેકન્ડમાં કરવા 1.6 કિમીની દોડ પૂર્ણ કરવાની રહેશે. શારીરિક ફિટનેસ ટેસ્ટ માટે ક્વોલિફાય થવા માટે ઉમેદવારોએ નિયત સમયમાં 10 પુશ-અપ્સ, 10 સિટ-અપ્સ અને 20 સ્ક્વોટ્સ પણ પૂર્ણ કરવાના રહેશે.

અગ્નિવીર વાયુ ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિસર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે આ માટેની લીંક નીચે આપવામાં આવેલી છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment