સેન્ટ્રલ આઈબી માં 797 જગ્યા ની ભરતી ની જાહેરાત અરજી કરો અહીંથી | Central IB Recruitment

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Central IB Recruitment 797 Post: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા Junior Intelligence Officer (JIO), ગ્રેડ II / ટેકનિકલની પોસ્ટ પર સીધી ભરતી માટે પાત્રતા ધરાવતા ભારતીય નાગરિકો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

IB જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર 2023 ઓનલાઈન રજીસ્ટ્રેશન 3જી જૂન 2023 થી 23મી જૂન 2023 સુધી શરૂ થશે. આ લેખમાં અમે IB JIO 2023 નોટિફિકેશન, પાત્રતા, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઈન અરજી લિંક વિષે જણાવીશું.

Junior Intelligence Officer IB Recruitment 2023

ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ની પોસ્ટ માટે સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે 797 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

જગ્યાનું નામજુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (JIO)
વિભાગઇન્ટેલિજન્સ બ્યુરો (IB)
કુલ જગ્યા797
અરજી શરૂ થયા તારીખ03/06/2023
છેલ્લી તારીખ23/06/2023
ઓફિસિયલ વેબસાઈટwww.mha.gov.in
www.ncs.gov.in

કેટેગરી વાઇઝ જગ્યા

  • Total Post: 1778
  • General: 325
  • SC: 119
  • ST: 59
  • OBC: 215
  • EWS: 79

શૈક્ષણિક લાયકાત

Diploma in Engineering in the fields of Electronics or Electronics & Tele-communication or Electronics & Communication or Electrical & Electronics or Information Technology or Computer Science or Computer Engineering or Computer Applications from a Government recognized University/Institute.

અથવા

Bachelor’s Degree in Science with Electronics or Computer Science or Physics or Mathematics from a Government recognized University/Institute.

અથવા

Bachelor’s Degree in Computer Applications from a Government recognized University/Institute.

વય મર્યાદા

પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

નિયમો અનુસાર ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે તે માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

અરજી કઈ રીતે કરવી

જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી માં રસ ધરાવતા ઉમેદવારોએ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઓનલાઇન એકઝામ(ઓબ્જેક્ટિવ ટાઈપ), પ્રેક્ટીકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જેના ગુણ નીચે પ્રમાણે છે.

Description of the ExamMarks
Online exam of objective type MCQs (100 questions)100
Skill Test30
Interview/Personality Test20

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment