આજના કપાસના ભાવ ગુજરાત | Kapas na bhav today gujarat

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Kapas na bhav today gujarat: નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે આજના કપાસના ભાવ જાણવા માંગો છો? તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. આજના કપાસના ભાવ નીચે આપેલા છે.

કપાસના ભાવ મણના 1500 રૂપિયા આસપાસ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યા છે. કપાસના બજાર ભાવ અલગ અલગ માર્કેટ યાર્ડમાં થોડા ઘણા અંશે ફરક જોવા મળે છે. પરંતુ મોટાભાગના માર્કેટયાર્ડ બજાર ભાવમાં કપાસના ભાવ મણના 1500 રૂપિયા ની આસપાસ ચાલી રહ્યા છે.

Kapas Na Bhav Today Gujarat 2024

દરરોજના Kapas Bhav Today જાણવા માટે તમે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અહીં તમને દરેક પાકના જુદા જુદા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળશે અહીં દરરોજ ના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અપડેટ કરવામાં આવે છે.

અહીં નીચે દરેક યાર્ડના નામ આપવામાં આવેલા છે તેની ઉપર ટચ કરવાથી તમે તે માર્કેટ યાર્ડના આજના કપાસના બજાર ભાવ જાણી શકશો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે સરકારી યોજના વેબસાઈટની મુલાકાત લેતા રહો.

માર્કેટયાર્ડનું નામનીચો ભાવઊંચોભાવ
ભાવનગર13031443
બોટાદ13451615
તળાજા10001520
કડી12811571
ગોંડલ11011556
રાજકોટ13001537
જામનગર10001590
અમરેલી10321530
સાવરકુંડલા13511541
જસદણ12501480
મહુવા10581469
જેતપુર6501524
સિદ્ધપુર12501545
વિરમગામ11501560
પાટણ11001600
અંજાર13001500

કપાસના માર્કેટ યાર્ડ બજાર ભાવ | Cotton prices in Gujarat

કપાસ વાયદા બજાર | Cotton prices in Gujarat per 20 kg

2024 ના કપાસના ભાવ માં તેની આવક ના પ્રમાણમાં દરરોજના ભાવમાં ફેરફાર થતા હોય છે. માર્કેટ યાર્ડમાં કેટલો જથ્થો આવે છે અને કેવી ગુણવત્તા ધરાવે છે, તે પ્રમાણે kapas na bhav today gujarat price બદલાતા હોય છે. હાલમાં એક મહિનાથી એરંડાના બજાર ભાવ 1500 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. જે અહીં દરરોજ અપડેટ કરવામાં આવે છે.

તો ખેડૂત મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે જો તમને માહિતી ગમી હોય તો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને તમે અમારા Whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેથી તમે દરરોજના માર્કેટયાર્ડ ભાવ તમારા ફોનમાં મેળવી શકો.

Leave a Comment