ધોરણ 10 પાસ માટે પશ્ચિમ રેલવેમાં 3624 જગ્યા માટે આવી ભરતી, અહીંથી કરો અરજી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Western Railway Recruitment: રેલવે ભરતી સેલ પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ ડિવિઝનો, કાર્યશાળાઓમાં એપ્રેન્ટીસની 3624 ખાલી જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.

નમસ્કાર મિત્રો .આજના લેખમાં અમે તમને પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપીશું. આવેદન કેવી રીતે કરવું? લાયકાત, વયમર્યાદા, ફી વગેરે જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023

રેલ્વે વિભાગમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે પશ્ચિમ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા એપ્રેન્ટીસ ની 3,624 ખાલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતીની માહિતી અને ઓફિસિયલ નોટિફિકેશન નીચે આપેલ છે.

Railway Apprentice Recruitment Overview

પોસ્ટનું નામApprentice
વિભાગRailway Recruitment Cell
કુલ જગ્યા3,624
ઓનલાઇન શરૂઆત27/06/2023
ઓફિસિયલ વેબસાઈટwww.rrc-wr.com

રેલ્વે એપ્રેન્ટીસ ભરતી 2023 માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા 27 જૂન 2023 ના રોજ શરૂ થઈ ગઈ છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે. ઓનલાઇન અરજી કરવા માટેની લીંક નીચે આપવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે માન્ય બોર્ડ દ્વારા 10 પાસ કરેલ હોવું જોઈએ
  • ઉમેદવાર પાસે જે તે વિભાગ માટે આઈ.ટી.આઈ પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • વધુ વિગત માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

વય મર્યાદા

  • ઓછી ઓછામાં ઓછી 15 વર્ષ
  • વધુમાં વધુ 24 વર્ષ
  • નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
  • હોમ પેજ પર રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 માટે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરો
  • ફોર્મમાં જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજીની ફી ભરી સબમીટ પર ક્લિક કરો
  • તમારી અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેને સાચવીને રાખો

મહત્વપૂર્ણ લિંક્સ

નોટિફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

તો આશા રાખીએ છીએ મિત્રો માહિતી તમને પસંદ આવી હશે. આ માહિતીને તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ જરૂર કરો અને આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

Leave a Comment