RBI Recruitment 2023: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી જાહેર, પગાર રૂપિયા 47,849/-

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

RBI Recruitment 2023: શું તમે સરકારી નોકરીની તૈયારી કરો છો? સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. RBI દ્વારા આસિસ્ટન્ટ પોસ્ટની 450 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

આજની આ પોસ્ટમાં અમે તમને RBI Recruitment 2023 દ્વારા બહાર પાડવામાં આવેલી આસિસ્ટન્ટ પોસ્ટની જાણકારી આપીશું. તેમ જ કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવા? શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી જણાવીશું, તો લેખને સંપૂર્ણ વાંચો.

Recruitment for the post of Assistant in Reserve Bank of India 2023

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલી છે.

RBI Assistant Recruitment Overview

પોસ્ટનું નામઆસિસ્ટન્ટ
વિભાગનું નામReserve Bank of India (RBI)
કુલ જગ્યા450
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ13 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ04 ઓક્ટોબર 2023
ઓફિસિયલ વેબસાઈટhttps://www.rbi.org.in/

કુલ જગ્યા | Total Vacancy

મિત્રો નોટિફિકેશનમાં જણાવ્યું મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટની 450 ખાલી જગ્યા માટે અરજી બહાર પાડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત | Education Qualification

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
  • વધુ વિગતો માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

પગારધોરણ | Salary

મિત્રો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RBI Recruitment Assistant પોસ્ટ માટે રૂપિયા 47,849/- પગાર ધોરણ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા | Selection Process

  • પ્રાથમિક પરીક્ષા (Prelims Exam)
  • મેઇન પરીક્ષા (Main Examination)

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ. નીચે લિંક આપેલ છે.
  • Current Vacancies વિભાગ પર ક્લિક કરો અને ‘Recruitment for the post of Assistant 2023’ પસંદ કરો.
  • વેબસાઇટ પર Sing Up કરો અને તમારી અરજી સબમિટ કરો.
  • અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને જરૂરિયાત મુજબ ફી ની ચુકવણી કરો.

અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજSarkari Yojana

Leave a Comment