ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022: જીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે અને જીલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તથા રોજગાર મેળવવામાં સહાયરૂપ Anubandham Portal Registration ની માહિતી આપવામાં આવશે.

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં આજના આ લેખ ની અંદર આપણે રોજગાર મેળો ગાંધીનગર વિશે જાણીશું.

ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં રોજગાર જિલ્લા કચેરીઓ દ્વારા સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની અંદર એક જ સ્થળે નોકરી આપનાર અને નોકરી મેળવનાર બંને વચ્ચે સંપર્ક કરવામાં આવે છે અને યુવાનો યોગ્યતા મુજબ નોકરી પસંદ કરી શકે છે.

ગાંધીનગર રોજગાર ભરતી મેળા વિશે માહિતી

આર્ટીકલગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022
સંસ્થાજીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર
સ્થળદહેગામ, માણસા
ભરતી મેળા તારીખ20/12/2022 (મંગળવાર)
27/12/2022 (મંગળવાર)
ભરતી મેળા સમયસવારે 10:30 કલાક
ઓફિસિયલ વેબસાઈટanubandham.gujarat.gov.in

Rojgar Bharti Melo 2022

રોજગાર ભરતી મેળા માં વિવિધ કંપનીઓ દ્વારા યુવાનોને નોકરીની ઓફર કરવામાં આવે છે. જેમાં પોતાના એજ્યુકેશન સ્તર મુજબ યુવાનો રૂબરૂ રોજગાર ભરતી મેળામાં જઈ ભાગ લઇ શકે છે.

તારીખસમયસ્થળ
20/10/2022સવારે 10 : 30 કલાકે
મહાસુખલાલની વાડી,
ભારત પેટ્રોલપંપ સામે,
બરફની ફેક્ટરીની બાજુમાં,
દહેગામ, તા. દહેગામ
27/10/2022સવારે 10 : 30 કલાકે
નગરપાલિકા હોલ,
તખતપુરા રોડ,
તિજોરી કચેરીની બાજુમાં,
માણસા, તા. માણસા

પગાર ધોરણ | Salary

રોજગાર ભરતી મેળામાં જે તે પોસ્ટ મુજબ કર્મચારીઓને નિયમ અનુસાર પગાર આપવામાં આવશે.

નોંધ : રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ફક્ત અનુબંધમ વેબપોર્ટલનાં માધ્યમથીજ નિયત રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશો.

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો

Anubandham Portal Gujarat Registration 2022

રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર વાચ્છુએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરીને જીલ્લો પસંદ કરી રોજગાર ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.

રોજગાર વાચ્છુએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, બાયોડેટાની તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

રોજગાર ભરતી મેળો સંપર્ક નંબર | Helpline Number

વધુ માહિતી અને માર્ગદર્શન માટે નીચે આપેલ જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગરના હેલ્પલાઈન નંબર મારફતે સંપર્ક કરી શકો છો.

  • 6357390390
  • ૬૩૫૭૩૯૦૩૯૦

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસીયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
rojgar bharti melo gandhinagar

Leave a Comment