તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા

7/12 online gujarat

હવેથી તમે ઘરે બેઠા તમારી જમીન ના રેકોર્ડ મેળવી શકશો. ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટે નાગરિકોની સરળતા માટે તમામ જમીનોના રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કર્યા છે. આ માટે anyror gujarat પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ખેડૂતો … Read more