Talati Cum Mantri Final Select List: માત્ર 13.282 કટ ઓફ મેરીટ, જુઓ અહીંથી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Talati Cum Mantr Final Select List: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા Talati Cum Mantri Final Select List બહાર પાડવામાં આવ્યું છે. GPSSB દ્વારા તલાટી કમ મંત્રી ની પરીક્ષા યોજવામાં આવી હતી. જેના રીઝલ્ટની ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા. તેના માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા Talati Mantri Final List અને Talati Mantri Cut off Mark જાહેર કર્યા છે. Talati Final Selection List નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

Talati Cum Mantri Final Select List Download 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આખરે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક નું ફાઈનાન્સ સિલેક્શન લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. સાથે જ ફાઇનલ કટ-ઓફ માર્ક પણ જાહેર કરવામાં આવ્યા છે. જે તમે નીચે આપેલ વાક્ય ડાઉનલોડ કરી શકો છો.

Talati Bharti Overview 2023

પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
વિભાગગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ
જાહેરાત ક્રમાંકGPSSB/202122/10
કુલ જગ્યા3437
ઓફિસિયલ વેબસાઈટhttp://gpssb.gujarat.gov.in/

આ પણ વાંચો: GPSC Recruitment 2023

Talati Cum Mantri Cutoff Mark

કેટેગરી વાઇસ મિનિમમ કટ ઓફ માર્ક નીચે પ્રમાણે છે.

Selection CategoryMin. (Cutoff) Mark
General (Male)44.572
General (Female)36.944
EWS (Male)41.062
EWS (Female)33.090
SEBC (Male)41.112
SEBC (Female)33.130
SC (Male)40.738
SC (Female)34.102
ST (Male)30.632
ST (Female)27.162
PwBD A Category14.434
PwBD B Category13.72
PwBD C Category18.218
PwBD D Category14.444
EX Servicemen13.282

Talati Final Select List Download 2023

ફાઇનલ સિલેક્ટ લિસ્ટ ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
Sarkari Yojana હોમપેજઅહી ક્લિક કરો

Leave a Comment