TAT-S Result: ટાટ માધ્યમિક પ્રિલિમ પરીક્ષા નું પરિણામ જાહેર, તમારું રિઝલ્ટ ચેક કરો અહીંથી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

TAT-1 Result: તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તારીખ 04/06/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર તમામ ઉમેદવારો આગામી તારીખ 18/06/2023 ના રોજ લેવાનાર મુખ્ય લેખિત પરીક્ષા આપી શકશે.

ટાટ માધ્યમિક પ્રિલીમ પરીક્ષાના પરિણામની થોડા સમયથી ઉમેદવારો જોઈ રહ્યા હતા. તે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને તમે મેળવેલ માર્ક જોઈ શકશો

ટાટ માધ્યમિક પ્રિલિમ પરીક્ષા નું પરિણામ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જઈ ઉમેદવાર પોતાનું રિઝલ્ટ ચકાસી જાય છે તમારું રિઝલ્ટ ચકાસવા માટે અમે નીચે લિંક આપેલી છે તેના પરથી તમે ડાયરેક્ટ વેબસાઈટ પર જઈ શકો છો.

મુખ્ય પરીક્ષા આપવા માટે જરૂરી કટ ઓફ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાના કટ ઓફ માર્ક્સ જાણવા માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની અન્ય માહિતી માટે અમારી વેબસાઈટ ગુજરાત સરકારી યોજના સાથે જોડાયેલા રહો.

Check TAT-1 Result

તમારું રિઝલ્ટ ચકાસોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

TAT-1 રીઝલ્ટ કઈ રીતે ચકાસવું

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ sebexam.org પર જાવ
  • હોમ જ પર રહેલા Print result પર ક્લિક કરો
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  • સબમિટ બટન પર ક્લિક કરો

Leave a Comment