આજના સોનાના ભાવ | Today Gold Rate| Gold Prices Today (29/07/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate in Gujarat Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 29 July 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ29 જુલાઈ 2023₹60,160
અમરેલી29 જુલાઈ 2023₹60,160
સુરત29 જુલાઈ 2023₹60,160
આણંદ29 જુલાઈ 2023₹60,160
અરવલ્લી29 જુલાઈ 2023₹60,160
ભાવનગર29 જુલાઈ 2023₹60,160
જામનગર29 જુલાઈ 2023₹60,160
રાજકોટ29 જુલાઈ 2023₹60,160
વડોદરા29 જુલાઈ 2023₹60,160
ભરૂચ29 જુલાઈ 2023₹60,160
 જુનાગઢ29 જુલાઈ 2023₹60,160
પાટણ29 જુલાઈ 2023₹60,160
પોરબંદર29 જુલાઈ 2023₹60,540

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22K24K
29/07/2023₹55,150₹60,160
28/07/2023₹55,500₹60,540
27/07/2023₹55,200₹60,220
26/07/2023₹55,000₹60,000
25/07/2023₹55,150₹60,160
24/07/2023₹55,150₹60,220
23/07/2023₹55,150₹60,160
22/07/2023₹55,200₹60,220
21/07/2023₹55,750₹60,800
20/07/2023₹55,650₹60,700

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે બદલાય છે?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

કેટલી રહેશે સોનાની બજાર | Gold Rates Today Gujarat

Gold માં રોકાણ કરવું તે ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે સોનુ તમને સારામાં સારું વળતર આપી શકે છે. પાછલા વર્ષોની સ્થિતિ જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

Leave a Comment