ધોરણ 10 પાસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરની ભરતી, પગાર 15000 થી શરુ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

ગુજરાતના વિવિધ તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખાલી જગ્યાઓ માટે યોગા કોચ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે ધોરણ 10 પાસ કે તેથી ઉપરની લાયકાત ધરાવતા કોઈપણ ઉમેદવાર અરજી કરી શકે છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવે છે યોગા ટ્રેનર ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે? લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા વગેરે તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત રાજ્ય યોગા બોર્ડ યોગા ટ્રેનર ભરતી

ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને યોગ થકી લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારિરિક સ્વાસ્થ્ય સુધારો કરવાનો હેતુ છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ કોચ નિમવા, તેમજ યોગ કોચને તાલીમ આપી તાલીમબધ્ધ યોગ કોચ બનાવવા. અને દરેક યોગ કોચ હેઠળ ૧૦૦ જેટલાં યોગ ટ્રેનરો તૈયાર કરવા.આ યોગ ટ્રેનરો દ્રારા યોગ વર્ગો તેમના વિસ્તારમાં યોગ બોર્ડ અંતર્ગત શરૂ કરાવવાની કામગીરી સદરહું બોર્ડ દ્રારા કરવામાં આવે છે.

Yoga Trainer Bharti Overview

પોસ્ટનું નામયોગ ટ્રેનર
વિભાગગુજરાત રાજય યોગ બોર્ડ
અરજી કરવાની છેલ્લી તારીખ27/07/2023
લાયકાત10 પાસ
ઓફિસિયલ વેબસાઈટhttps://gsyb.in/

શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ કે તેથી વધુ
  • યોગ વિષયમાં કોઈપણ માન્ય સરકારી / અર્ધ સરકારી / ખાનગી સંસ્થા દ્વારા સર્ટિફિકેટ મેળવેલ ઉમેદવારને પ્રાથમિકતા

વય મર્યાદા

  • તારીખ 01/07/2023 ના રોજ 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
  • વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો નીચે લિંક આપેલી છે.

પગાર ધોરણ

  • પગાર ધોરણ ની માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ અથવા તો ઓફિસિયલ નોટિફિકેશનનો સહારો લો જેની લીંક નીચે આપેલી છે.

અરજી કઈ રીતે કરવી

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • હોમપેજ પર યુગ ટ્રેનર બનવા માટેની લિંક આપેલી છે તેના પર ક્લિક કરો.
  • તમારી સામે ફોર્મ આવી જશે, તેમાં જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમીટ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

ખાસ નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે, આ માહિતીને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

Leave a Comment