આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (27/07/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate in Gujarat Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 27 July 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ27 જુલાઈ 2023₹60,220
અમરેલી27 જુલાઈ 2023₹60,220
સુરત27 જુલાઈ 2023₹60,220
આણંદ27 જુલાઈ 2023₹60,220
અરવલ્લી27 જુલાઈ 2023₹60,220
ભાવનગર27 જુલાઈ 2023₹60,220
જામનગર27 જુલાઈ 2023₹60,220
રાજકોટ27 જુલાઈ 2023₹60,220
વડોદરા27 જુલાઈ 2023₹60,220
ભરૂચ27 જુલાઈ 2023₹60,220
 જુનાગઢ27 જુલાઈ 2023₹60,220
પાટણ27 જુલાઈ 2023₹60,220
પોરબંદર27 જુલાઈ 2023₹60,220

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22K24K
27/07/2023₹55,200₹60,220
26/07/2023₹55,000₹60,000
25/07/2023₹55,150₹60,160
24/07/2023₹55,150₹60,220
23/07/2023₹55,150₹60,160
22/07/2023₹55,200₹60,220
21/07/2023₹55,750₹60,800
20/07/2023₹55,650₹60,700
19/07/2023₹55,650₹60,700
18/07/2023₹55,030₹60,030

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે બદલાય છે?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

Leave a Comment