કડી માર્કેટ યાર્ડ ના ભાવ | APMC Kadi Market Rate Today

Kadi apmc rate today: નમસ્કાર ખેડૂત મિત્રો, અમે ડિજિટલ માધ્યમથી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના Kadi APMC માર્કેટ યાર્ડ બજાર ભાવ પહોંચાડવા પ્રયત્ન કરીયે છીએ. અહીં તમને કડી માર્કેટ ના આજના ભાવ અને બીજા બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો પોતાને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

શું તમે ખેડુત છો? તો તમારે રોજના કડી માર્કેટ યાર્ડના આજના ભાવ શું છે તે જાણવું જરૂરી છે. APMC Kadi Market રોજ ના બજાર ભાવ જાણવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. કારણ કે અમે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

કડી માર્કેટ યાર્ડ આજ નો ભાવ | Kadi APMC rate today

આજના કડી માર્કેટ યાર્ડ બજાર ભાવ
તારીખ: 27/03/2023
ભાવ પ્રતિ 20kg
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
રાયડો9151015
ધાણા10301300
કપાસ12801522
ડાંગર340400
ઘઉં430804
અડદ14011460
ગુવાર8341061
તુવેર14011420
એરંડા12351280
ચણા8611051
અસારિયો12751534
મેથી10901255
જીરું60016001
સોર્સ: Kadi APMC

APMC Kadi Bajar Bhav, Aaj na bajar bhav Kadi, Kadi APMC bajar bhav aajna, Kadi market yard aajna bajar bhav, કડી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ, આજ ના કડી માર્કેટ યાર્ડ ભાવ, APMC Kadi Mareket rate, આજ ના કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવ, કડી માર્કેટ યાર્ડના ભાવ, कड़ी मंडी बाजार भाव, आज का कड़ी मंडी बाजार भाव, Kadi APMC rates.

અન્ય માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

ઊંઝાડીસા
પાલનપુરગોંડલ
રાજકોટજામનગર
અમરેલીસૌરાષ્ટ્ર

Kadi APMC Contact Details

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – કડી,
મુખ્ય માર્કેટ યાર્ડ , રેલ્વે સ્ટેશન રોડ ની પાછળ, કડી – ૩૭૨૭૧૫, જીલ્લો. મહેસાણા.

ફોન નંબર – (૦૨૭૬૪), ૨૪૨૦૨૧ , ૨૪૨૨૩૭/૩૮
ફેક્સ નંબર – (૦૨૭૬૪ ) ૨૪૨૦૨૧

ઈ-મેલ:- [email protected]
વેબસાઈટ:- www.apmckadi.org

એ.પી.એમ.સી કડી વિષે

ખેતીવાડી ઉત્પન્નબજાર સમિતિ કડીની સ્થાપના તા. ૩૧/૧૦/૧૯૫૬ ના રોજ કરવામાં આવેલ છે. માકેટ યાર્ડનું કામકાજ બરાબર રીતે તા.૨૨/૧૦/૧૯૫૮ થી કરવામાં આવ્યું છે. ખેડૂત વર્ગ પોતાનો ઉત્પાદન કરેલ માલના વ્યાજબી નાણા મેળવી શકે તે હેતુથી બજાર ધારાની જોગવાઈઓં હેઠળ માર્કેટ યાર્ડમાં ખેડુંતભાઈ માલનું જાહેર ખુલ્લી હરાજીથી વેચાણ કરવામાં આવે છે.

Leave a Comment