મહેસાણા માર્કેટ યાર્ડ ના ભાવ | Mehsana Market Yard Bhav today

મહેસાણા માર્કેટ યાર્ડ ના ભાવ: નમસ્કાર ખેડૂતમિત્રો મહેસાણા માર્કેટયાર્ડ ના ભાવ જાણવા અને કડી, વિસનગર, ઊંઝા, વડનગર માર્કેટ યાર્ડના આજ ના બજાર ભાવ જાણો.

આજના મહેસાણા માર્કેટીંગ યાર્ડના રાયડો, જીરું, એરંડા, જુવાર, મગફળી, કપાસ વગેરે ના ભાવ જાણવા માટે નીચે આપેલ માર્કેટિંગ યાર્ડ ના નામ પર ક્લિક કરો.

જો તમે રોજના માર્કેટ યાર્ડ બજારભાવ તમારા મોબાઈલ પર મેળવવા માંગતા હોય તો નીચે આપેલા Whatsapp બટન પર ક્લિક કરી માર્કેટ ભાવ Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો જેથી તમને સીધા જ Mahesana APMC Market Yard Bhav મળી રહે.

આજના મહેસાણા માર્કેટ યાર્ડ ના ભાવ | Mahesana Market Yard Bhav today

આજના મહેસાણા માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ
તારીખ: 27/03/2023
ભાવ પ્રતિ 20kg
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં418501
જુવાર460460
બાજરો445445
એરંડા12201270
રાયડો8801076
મેથી12201345
સુવા23102551
અજમો5002500

ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ભાવ

મહેસાણાઊંઝા
પાલનપુરડીસા
કડીખેરાલુ
સતલાસણાવડનગર
વિસનગરવિજાપુર
જોટાણાબેચરાજી

ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ ની વાત કરીએ તો અહીં મુખ્યત્વે મહેસાણા માર્કેટ યાર્ડના જુદા જુદા માર્કેટ યાર્ડના ભાવ તમને જાણવા મળશે. મહેસાણા અંદર આવેલ તમામ ખેતીવાડી અને ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના દરેક જણસીના ભાવ અહીં તમને જાણવા મળશે.

Mehsana market yard bajar bhav, Kadi market yard bajar bhav, Vadnagar market yard bajar bhav, Kheralu APMC bajar bhav, Visnagar market yard bajar bhav, Unjha market yard bajar bhav, APMC Mehsana Market Yard bajar bhav.

Leave a Comment