સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં 1000 ખાલી જગ્યા પર ભરતી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Central Bank of India Recruitment 2023: શું તમે પણ નોકરી શોધી રહ્યા છો અથવા તમારા પરિવાર અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભારતમાં 1000 જગ્યાઓ માટે સીધી ભરતી આવી છે.

આજના આ લેખમાં અમે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી વિશે શૈક્ષણિક, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? વગેરે માહિતી આપીશું તો આ લેખને સંપૂર્ણ વાંચો.

Central Bank of India Recruitment 2023

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ મેનેજરની ખાલી જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને અધિકૃત જાહેરાતનો સંદર્ભ લેવા અને આ મેનેજરની પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

તમે CBI મેનેજરની ભરતી માટે નીચે આપેલી અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે મેળવી શકશો શકો છો.

Central Bank of India Recruitment Overview

પોસ્ટનું નામમેનેજર
સંસ્થાસેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
કુલ જગ્યા1000
જોબ લોકેશનભારતભરમાં
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15/07/2023
Whatsapp ગ્રુપમાં જોડાવોWhatsapp Group

શૈક્ષણિક લાયકાત

  • ભારત tસરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.
  • અન્ય કોઈપણ ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશનની સૂચના વાંચો.

વય મર્યાદા

  • 31.05.2023 ના રોજ મહત્તમ વય (તારીખ સહિત) 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

એપ્લિકેશન ફી

  • SC/ST/PWBD/સ્ત્રી ઉમેદવારો માટે: 175/- + GST
  • અન્ય તમામ ઉમેદવારો માટે: 850/- + GST

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

નીચે ઓનલાઇન એપ્લાય માટેની લીંક આપવામાં આવેલી છે. તેના પર ક્લિક કરી તમે ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકો છો. વધુ વિગતો માટે ઓફિસિયલ નોટિફિકેશન જરૂર વાંચો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment