ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા MOST IMP Pdf બુક ડાઉનલોડ કરો @forests.gujarat.gov.in

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા MOST IMP Pdf બુક: નમસ્કાર મિત્રો સરકારી યોજના માં તમારુ સ્વાગત છે. આવનારી ફોરેસ્ટ ગાર્ડ ની લેખિત પરીક્ષા માટે MOST IMP મટીરીયલ અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. અહીં જે મટીરીયલ આપવામાં આવેલ છે, તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જ પબ્લિશ કરવામાં આવેલ છે.

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા MOST IMP Pdf બુક ડાઉનલોડ

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ “વન્યજીવ પ્રશ્ન મંચ બુક” તેમજ અલગ અલગ પ્રકાશનો જેવા કે 71 મો વન મહોત્સવ, સાંસ્કૃતિક વનો, વનૌષધિ ની માર્ગદર્શિકા, વૃક્ષો ને લગતી પીડીએફ તમામ ડાઉનલોડ કરી શકો છો.

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા MOST IMP Pdf

બુકવન્યજીવન પ્રશ્ન મંચ​
પોસ્ટફોરેસ્ટ ગાર્ડ
બુક ટાઈપPdf
વિભાગગુજરાત વન વિભાગ
ગુજરાત વન વિભાગforests.gujarat.gov.in

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સિલેબસ

લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વન રક્ષક વર્ગ-3 ના The Forest Guard, Class-III, Competitive Examination For Direct Recruitment Rules, 2016 ના પરિશિષ્ટ-૧ અનુસાર રહેશે અને લેખિત પરીક્ષામાં વિવિધ વિષયને નીચે મુજબ ગુણભાર આપવામાં આવશે.

વિષયટકાવારી
સામાન્ય જ્ઞાન25%
સામાન્ય ગણિત12.5%
ગુજરાતી ભાષા12.5%
કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ તથા ઈકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધી વનસ્પતિ. લાકડું તથા લાકડા આધારિત ઉદ્યોગો, ભુ ભૌગોલિક પરિબળો50%
કુલ100%

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પદ્ધતિ

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મુજબ બે તબક્કામાં યોજવામાં આવશે.

  • પ્રથમ તબક્કો: હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓ એમ આર પદ્ધતિથી લેખિત પરીક્ષા લેવામાં આવશે
  • બીજો તબક્કો: શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે

બંને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે.

Forest guard exam most imp book pdf

Forest Guard MOST IMP Pdf Download

વન્યજીવ પ્રશ્ન મંચ બુકઅહીં ક્લિક કરો
ઓફિસ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાવSarkari Yojana

Leave a Comment