આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (08/08/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate in Gujarat Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Prices 08 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ08 ઓગષ્ટ 2023₹60,160
અમરેલી08 ઓગષ્ટ 2023₹60,160
સુરત08 ઓગષ્ટ 2023₹60,160
આણંદ08 ઓગષ્ટ 2023₹60,160
અરવલ્લી08 ઓગષ્ટ 2023₹60,160
ભાવનગર08 ઓગષ્ટ 2023₹60,160
જામનગર08 ઓગષ્ટ 2023₹60,160
રાજકોટ08 ઓગષ્ટ 2023₹60,160
વડોદરા08 ઓગષ્ટ 2023₹60,160
ભરૂચ08 ઓગષ્ટ 2023₹60,210
 જુનાગઢ08 ઓગષ્ટ 2023₹60,160
પાટણ08 ઓગષ્ટ 2023₹60,160
પોરબંદર08 ઓગષ્ટ 2023₹60,160

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
08/08/2023₹55,150₹60,160
07/08/2023₹55,150₹60,210
06/08/2023₹55,150₹60,210
05/08/2023₹54,950₹59,950
04/08/2023₹55,000₹60,000
03/08/2023₹55,150₹60,160
02/08/2023₹55,400₹60,490
01/08/2023₹55,400₹60,330
31/07/2023₹55,400₹60,430
30/07/2023₹55,400₹60,430
29/07/2023₹55,150₹60,160
28/07/2023₹55,500₹60,540
27/07/2023₹55,200₹60,220

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે બદલાય છે?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

ક્યારે સોનુ ખરીદવું?

ભારતમાં લોકો તહેવારોમાં અને ખાસ કરીને લગ્નના સમયગાળા દરમિયાન વધુ માત્રામાં સોનું ખરીદતા હોય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે. એટલે જ્યારે પણ સોના સોનું ખરીદવાનું પ્લાન કરો, ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઊંચા રહે છે. જે સમય દરમિયાન સોનાની ખરીદી નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોનુ ખરીદવું ઉત્તમ હોય છે.

Leave a Comment