આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (16/08/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Today Gold Rates | Gold Rate in Gujarat Today | Gold and Silver Rate Today | Gold Prices Today

Gold Prices Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Prices 16 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ16 ઓગષ્ટ 2023₹59,450
અમરેલી16 ઓગષ્ટ 2023₹59,450
સુરત16 ઓગષ્ટ 2023₹59,450
આણંદ16 ઓગષ્ટ 2023₹59,450
અરવલ્લી16 ઓગષ્ટ 2023₹59,450
ભાવનગર16 ઓગષ્ટ 2023₹59,450
જામનગર16 ઓગષ્ટ 2023₹59,450
રાજકોટ16 ઓગષ્ટ 2023₹59,450
વડોદરા16 ઓગષ્ટ 2023₹59,450
ભરૂચ16 ઓગષ્ટ 2023₹59,450
 જુનાગઢ16 ઓગષ્ટ 2023₹59,450
પાટણ16 ઓગષ્ટ 2023₹59,450
પોરબંદર16 ઓગષ્ટ 2023₹59,450
Gold Rates Today

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

Leave a Comment