આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (19/08/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Prices Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Prices 19 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ19 ઓગષ્ટ 2023₹59,020
અમરેલી19 ઓગષ્ટ 2023₹59,020
સુરત19 ઓગષ્ટ 2023₹59,020
આણંદ19 ઓગષ્ટ 2023₹59,020
અરવલ્લી19 ઓગષ્ટ 2023₹59,020
ભાવનગર19 ઓગષ્ટ 2023₹59,020
જામનગર19 ઓગષ્ટ 2023₹59,020
રાજકોટ19 ઓગષ્ટ 2023₹59,020
વડોદરા19 ઓગષ્ટ 2023₹59,020
ભરૂચ19 ઓગષ્ટ 2023₹59,020
 જુનાગઢ19 ઓગષ્ટ 2023₹59,020
પાટણ19 ઓગષ્ટ 2023₹59,020
પોરબંદર19 ઓગષ્ટ 2023₹59,020
Gold Rates Today

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
19/08/2023₹54,100₹59,020
18/08/2023₹54,150₹59,070
17/08/2023₹54,500₹59,450
16/08/2023₹54,450₹59,400
15/08/2023₹54,550₹59,510
14/08/2023₹54,700₹54,700
13/08/2023₹54,700₹59,670
12/08/2023₹54,600₹59,560
11/08/2023₹54,750₹59,720
10/08/2023₹55,000₹60,000
Gold Prices Today

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

ક્યારે સોનુ ખરીદવું?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

Leave a Comment