આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (18/08/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Prices Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Prices 18 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ18 ઓગષ્ટ 2023₹59,070
અમરેલી18 ઓગષ્ટ 2023₹59,070
સુરત18 ઓગષ્ટ 2023₹59,070
આણંદ18 ઓગષ્ટ 2023₹59,070
અરવલ્લી18 ઓગષ્ટ 2023₹59,070
ભાવનગર18 ઓગષ્ટ 2023₹59,070
જામનગર18 ઓગષ્ટ 2023₹59,070
રાજકોટ18 ઓગષ્ટ 2023₹59,070
વડોદરા18 ઓગષ્ટ 2023₹59,070
ભરૂચ18 ઓગષ્ટ 2023₹59,070
 જુનાગઢ18 ઓગષ્ટ 2023₹59,070
પાટણ18 ઓગષ્ટ 2023₹59,070
પોરબંદર18 ઓગષ્ટ 2023₹59,070
Gold Rates Today

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
18/08/2023₹54,150₹59,070
17/08/2023₹54,500₹59,450
16/08/2023₹54,450₹59,400
15/08/2023₹54,550₹59,510
14/08/2023₹54,700₹54,700
13/08/2023₹54,700₹59,670
12/08/2023₹54,600₹59,560
11/08/2023₹54,750₹59,720
10/08/2023₹55,000₹60,000
09/08/2023₹55,100₹60,110
Gold Prices Today

ક્યારે સોનુ ખરીદવું?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

Leave a Comment