આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (21/09/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 21 Sep 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ21 સપ્ટેમ્બર 2023₹60,270
અમરેલી21 સપ્ટેમ્બર 2023₹60,270
સુરત21સપ્ટેમ્બર 2023₹60,270
આણંદ21 સપ્ટેમ્બર 2023₹60,270
અરવલ્લી21 સપ્ટેમ્બર 2023₹60,270
ભાવનગર21 સપ્ટેમ્બર 2023₹60,270
જામનગર21 સપ્ટેમ્બર 2023₹60,270
રાજકોટ21 સપ્ટેમ્બર 2023₹60,270
વડોદરા21 સપ્ટેમ્બર 2023₹60,270
ભરૂચ21 સપ્ટેમ્બર 2023₹60,270
 જુનાગઢ21 સપ્ટેમ્બર 2023₹60,270
પાટણ21 સપ્ટેમ્બર 2023₹60,270
પોરબંદર21 સપ્ટેમ્બર 2023₹60,270
Gold Rates Today

છેલ્લા 10 દિવસ માટે ગુજરાતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
21/09/2023₹55,250₹60,270
20/09/2023₹55,210₹60,270
19/09/2023₹55,100₹60,110
18/09/2023₹54,850₹54,950
17/09/2023₹54,850₹59,840
16/09/2023₹54,950₹59,940
15/09/2023₹54,550₹59,720
14/09/2023₹54,550₹59,500
13/09/2023₹54,890₹59,880
12/09/2023₹54,890₹59,880
Gold Prices Today

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

Leave a Comment