Gondal APMC rate today: શું તમે ખેડુત છો? તો તમારે રોજના ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ શું છે તે જાણવું જરૂરી છે. Gondal yard bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. કારણ કે અમે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.
જો તમે દરરોજના ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ જાણવા માગતા હોય તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી અને બીજા ખેડૂતોને પણ ગ્રુપમાં એડ કરવા વિનંતી.
અહીં ક્લિક કરો: PM Kisan સન્માન નિધિનો 13મો હપ્તો આજે રિલીઝ થશે, જુઓ તમારા ગામનું લિસ્ટ
દરેક ખેડૂત મિત્રો પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે Gondal Market Yard Bhav જાણવા જરૂરી છે જેથી યોગ્ય સમયે પોતાના પાકની વહેંચણી કરી શકે અને સારું વળતર મેળવી શકે.
શું તમે આજના ગોંડલ ડુંગળી, લસણ, કપાસ વગેરે ના ભાવ જાણવા માંગો છો. માર્કેટ યાર્ડના દરરોજ ના ભાવ સૌથી પહેલા જાણવા માંગો છો તો તમે આ લેખને સંપૂર્ણ વાંચો.
ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળી, લસણ, કપાસ, જીરુ વગેરેના આજના ભાવ
Gondal market yard bhav આજના બજાર ભાવ જાણવા માટે તમારે માત્ર આ વેબસાઇટની મુલાકાત લેવાની છે. અહીં આપેલી માહિતી ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય છે કે દરેક ખેડૂત મિત્રો ને ખેતીને લગતી માહિતી સમયસર મળી રહે.
આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ |
તારીખ: 08/02/2023 |
ભાવ પ્રતિ 20kg |
અહીં નીચે આપેલા ટેબલ પરથી ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવ ના આજના દરેક વસ્તુના ભાવ જાણી શકશો.
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બી.ટી. | 1540 | 1674 |
ઘઉં લોકવન | 506 | 562 |
ઘઉં ટુકડા | 523 | 598 |
જુવાર સફેદ | 840 | 1125 |
જુવાર પીળી | 511 | 650 |
બાજરી | 285 | 500 |
તુવેર | 1200 | 1541 |
ચણા પીળા | 890 | 960 |
ચણા સફેદ | 1150 | 2350 |
અડદ | 1200 | 1524 |
મગ | 1350 | 1654 |
અન્ય તમામ અનાજ ના ભાવ જાણવા અહી ક્લિક કરો: Click Here
શાકભાજી | ન્યુનતમ | મહત્તમ |
---|---|---|
લીંબુ | 500 | 1200 |
બટેટા | 100 | 221 |
ડુંગળી સુકી | 80 | 230 |
ટમેટા | 100 | 240 |
કોથમરી | 120 | 300 |
મુળા | 150 | 320 |
રીંગણા | 220 | 510 |
કોબીજ | 30 | 60 |
ફલાવર | 250 | 500 |
ભીંડો | 750 | 1150 |
અન્ય તમામ શાકભાજી ના ભાવ જાણવા અહી ક્લિક કરો: Click Here
અન્ય માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ
- રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- ગોંડલ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- જામનગર માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- બોટાદ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- ડીસા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- પાલનપુર માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- અમરેલી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
નોંધ: આ આર્ટીકલ ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહે તેના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
લેખમાં સંકલિત માહિતી
- ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીના ભાવ
- ગોંડલ માર્કેટ યાર્ડ કપાસના ભાવ
- ગોંડલ માર્કેટ યાર્ડ લસણના ભાવ
- Gondal yard bhav
- ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ
- godal yad bhav
Gondal APMC Contact Details
Ramanbhai N Patel
Chairman
Agricultural Produce Marketing Committee (APMC),
Gondal, Gujarat
વારંવાર પૂછાતા પ્રશ્નો
ગોંડલ આજના કપાસ ભાવ શું છે?
ગોંડલ માર્કેટ યાર્ડ કપાસના ભાવ દરરોજ બદલતા રહે છે તે જોવા માટે અમારી વેબ્સાઈટ ની મુલાકાત લેતા રહો.
ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીનો ભાવ શું છે?
ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીના ભાવ રૂ. 51 થી લઈ મહત્તમ રૂ. 251 સુધી છે
માર્કેટ યાર્ડ લસણના ભાવ શું છે?
ગોંડલ માર્કેટ યાર્ડ લસણના ભાવ ન્યુનતમ રૂ. 350 થી મહત્તમ રૂ.850 સુધી છે આ ભાવમાં વધ ઘટ થતી રહે છે. દરરોજના ભાવ જાણવા અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાઓ.