રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ | Rajkot Market Yard Bhav today

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Rajkot APMC rate today: શું તમે ખેડુત છો? તો તમારે રોજના માર્કેટયાર્ડ ભાવ શું છે તે જાણવું જરૂરી છે Rajkot APMC Market રોજ ના બજાર ભાવ જાણવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. કારણ કે અમે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

જો તમે દરરોજના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણવા માગતા હોય તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી અને બીજા ખેડૂતોને પણ ગ્રુપમાં એડ કરવા વિનંતી.

આ પણ વાંચો: i-ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ને લગતી વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ શરૂ

આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ
તારીખ: 25/09/2023
ભાવ પ્રતિ 20kg
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.14801625
ઘઉં લોકવન480512
ઘઉં ટુકડા487548
જુવાર સફેદ9201056
બાજરી350401
તુવેર14502240
ચણા પીળા10751200
ચણા સફેદ19502900
અડદ14501801
મગ16051960
સોર્સ: APMC Rajkot

અન્ય તમામ અનાજ ના ભાવ જાણવા અહી ક્લિક કરો: Click Here

અહીં ક્લિક કરો: PM Kisan સન્માન નિધિનો 14મો હપ્તો આટલા લોકોને જ મળશે, જુઓ તમારા ગામનું લિસ્ટ

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ400900
બટેટા150350
ડુંગળી સુકી150431
ટમેટા160300
કોથમરી100300
મુળા200450
રીંગણા100250
કોબીજ160240
ફલાવર300500
ભીંડો150300
સોર્સ: APMC Rajkot

અન્ય તમામ શાકભાજી ના ભાવ જાણવા અહી ક્લિક કરો: Click Here

દરેક ખેડૂત મિત્રો પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ જાણવા જરૂરી છે જેથી યોગ્ય સમયે પોતાના પાકની વહેંચણી કરી શકે અને સારું વળતર મેળવી શકે.

અહીં ક્લિક કરો: PM Kisan સન્માન નિધિનો 13મો હપ્તો આજે રિલીઝ થશે, જુઓ તમારા ગામનું લિસ્ટ

શું તમે આજના રાજકોટ એપીએમસી બજારભાવ જાણવા માંગો છો માર્કેટ યાર્ડના દરરોજ ના ભાવ સૌથી પહેલા જાણવા માંગો છો તો તમે આ લેખને સંપૂર્ણ વાંચો.

આજના બજાર ભાવ જાણવા માટે તમારે માત્ર આ વેબસાઇટની મુલાકાત લેવાની છે અહીં આપેલી માહિતી ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય છે કે દરેક ખેડૂત મિત્રો ને ખેતીને લગતી માહિતી સમયસર મળી રહે.

અહીં નીચે આપેલા ટેબલ પરથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ ના આજના દરેક વસ્તુના ભાવ જાણી શકશો.

અન્ય માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

rajkot apmc rate today

રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Rajkot Market Yard | Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Market Yard Contact Number

Rajkot APMC Contacts

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ

ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩

શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ


ઇ-મેઇલ

(1) [email protected]


ફેક્સ નંબર

(૦૨૮૧) ૨૭૯૦૦૦૫

નોંધ: આ આર્ટીકલ ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહે તેના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Leave a Comment