જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવાશે પરીક્ષા

GPSSB Junior Clerk Exam Date: જુનિયર ક્લાર્ક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉ તારીખ 29/01/2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં આવી છે.

GPSSB Junior Clerk Exam Date

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ પર જુનિયર ક્લાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે.GPSSB Junior Clerk પરીક્ષા આગામી તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ સવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે.

જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારો ને કોલ લેટર અંગે હવે પછી GPSSB દ્વારા જણાવવામાં આવશે.

Exam NameDate
Junior Clerk09/04/2023

Leave a Comment