GSEB Timetable 2024: ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

GHEB 10th 12th Timetable 2023-24: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર ધોરણ 10 અને 12 નું બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. GSEB બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આજના આ લેખમાં અમે તમને ધોરણ 10 અને ધોરણ 12 ની માર્ચ માં લેવાના Gujarat Board Exam Time Table ઉપલબ્ધ કરાવીશું. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ વિગતવાર નીચે આપેલ છે.

GSEB Timetable 2024 Gujarat Board

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSEB) ની યાદી જણાવે છે કે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ માધ્યમના ઉમેદવારોની માર્ચ 2024 ની પરીક્ષા તારીખ 11/03/2023 થી તારીખ 26/03/2023 દરમિયાન લેવાનાર છે. જેનો સંપૂર્ણ કાર્યક્રમ નીચે પ્રમાણે છે.

Gujarat Board SSC Time Table 2024 GSEB (All Subjects)

DateSubject & CodeTime
11/03/2023ગુજરાતી (01)
હિન્દી (02)
મરાઠી (03)
અંગ્રેજી (04)
ઉર્દુ (05)
સિંધી (06)
તમિલ (07)
તેલુગુ (08)
ઉડિયા (09)
10:00 થી 13:15
13/03/2023સ્ટાન્ડર્ડ ગણિત (12)
બેઝિક ગણિત (18)
10:00 થી 13:15
15/03/2023સામાજિક વિજ્ઞાન (10)10:00 થી 13:15
18/03/2023વિજ્ઞાન (11)10:00 થી 13:15
20/03/2023અંગ્રેજી (16)10:00 થી 13:15
21/03/2023ગુજરાતી (13)10:00 થી 13:15
22/03/2023હિન્દી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરબી/ઉર્દુ (દ્વિતીય ભાષા)10:00 થી 13:15

STD 10 board exam time table 2024 Gujarati medium પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલી છે. તેના પરથી તમે SSC board exam time table pdf download કરી તમારા મોબાઈલમાં સેવ કરી શકો છો.

Gujarat Board HSC Exam Time Table 2024 Arts/Commerce

DateSubject & CodeSubject & Code
11/03/2023સહકાર પંચાયતનામાના મૂળતત્વો
12/03/2023ભૂગોળસેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
13/03/2023અર્થશાસ્ત્ર
14/03/2023ઇતિહાસઆંકડાશાસ્ત્ર
15/03/2023મનોવિજ્ઞાન
16/03/2023કૃષિ વિદ્યા
ગૃહ જીવન વિદ્યા
વસ્ત્ર વિદ્યા
પશુપાલન અને ડેરી વિજ્ઞાન
વનવિદ્યા અને વન ઔષધી વિદ્યા
તત્વજ્ઞાન
18/03/2023સામાજિક વિજ્ઞાનવાણિજ્ય વ્યવસ્થા
19/03/2023સંગીત (Theory)ગુજરાતી દ્વિતીય ભાષા
અંગ્રેજી દ્વિતીય ભાષા
20/03/2023ગુજરાતી (પ્રથમ ભાષા)
હિન્દી (પ્રથમ ભાષા)
મરાઠી (પ્રથમ ભાષા)
ઉર્દુ (પ્રથમ ભાષા)
સિંધી (પ્રથમ ભાષા)
અંગ્રેજી (પ્રથમ ભાષા)
તમિલ (પ્રથમ ભાષા)
21/03/2023હિન્દી (દ્વિતીય ભાષા)
22/03/2023ચિત્રકામકોમ્પ્યુટર પરિચય
23/03/2023સંસ્કૃત
ફારસી
અરબી
પ્રાકૃત
26/03/2023રાજ્યશાસ્ત્રસમાજશાસ્ત્ર

STD 12th Board Exam Science Timetable

DateSubject & CodeTime
11/03/2023ભૌતિકવિજ્ઞાન (Physics) (054)3:00 થી 6:30
13/03/2023રસાયણવિજ્ઞાન (Chemistry) (052)3:00 થી 6:30
15/03/2023જીવવિજ્ઞાન (Biology) (056)3:00 થી 6:30
18/03/2023ગણિત (Mathematics) (050)3:00 થી 6:30
20/03/2023અંગ્રેજી (English) First Language (006)
અંગ્રેજી (English) First Language (013)
3:00 થી 6:30
22/03/2023ગુજરાતી (પ્રથમ ભાષા) 001
હિન્દી (પ્રથમ ભાષા) 002
મરાઠી (પ્રથમ ભાષા) 003
ઉર્દુ (પ્રથમ ભાષા) 004
સિંધી (પ્રથમ ભાષા) 005
તામિલ (પ્રથમ ભાષા) 007
ગુજરાતી (દ્વિતીય ભાષા) 008
હિન્દી (દ્વિતીય ભાષા) 009
સંસ્કૃત (129)
ફારસી (130)
અરબી (131)
પ્રાકૃતિક (132)
3:00 થી 6:30
22/03/2023કમ્પ્યુટર એજ્યુકેશન 3313:00 થી 5:15

GSEB Time Table 2024 Pdf Download

GSEB દ્વારા માર્ચ 2024 ની પરીક્ષા નું સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. GSEB 10th/12th time table પીડીએફ ડાઉનલોડ કરવા માટે અમે તમને નીચે લિંક આપેલી છે. તેના પર ક્લિક કરશો એટલે SSC/HSC Board Exam TimeTable Pdf તમે ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

Gujarat Board Exam Timetable

Gujarat Board Exam TimetableDownload
HomepageSarkari Yojana

Leave a Comment