JIO 5G Setting: તમારા ફોનને આ રીતે બનાવો 5G, 4G ફોનમાં માણો 5G ની મજા

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

JIO 5G Setting in 4G Phone: હવેથી 4G ફોનમાં પણ ચાલશે 5G ઇન્ટરનેટ જાણો. આ અદભુત ટ્રીક અને પછી તમારા 4G ફોનને 5G માં કન્વર્ટ કરો. વર્તમાન સમયમાં Reliance Jio ટેલિકોમ કંપની 2023 ના અંત સુધીમાં ભારતભરમાં પોતાની 5G સેવા શરૂ કરી દેશે.

Reliance Jio એ પોતાની Jio True 5G સર્વિસ ઓક્ટોબર 2022 માં લોન્ચ કરી હતી. આ પછી ભારતના 200 થી વધુ શહેરોમાં રિલાયન્સ Jio 5G સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં દેશના દરેક જગ્યાએ reliance jio 5g સર્વિસ ઉપલબ્ધ કરાવશે.

પોતાના 4G ફોનને 5G કઈ રીતે બનાવવો

સૌ પ્રથમ, તમારા 4G ફોનને 5G માં કન્વર્ટ કરવા માટે, પ્રિફર્ડ નેટવર્ક પ્રકાર વિકલ્પ દેખાય કે તરત જ આ વિકલ્પ પસંદ કરવો જરૂરી છે, ઉદાહરણ તરીકે, અમે તમને જણાવીએ કે જયારે 2G/3G/4G/LTE/VoLTE/5G દેખાય છે, તમારે તેમાંથી 5G પસંદ કરવાનું રહેશે.

JIO 5G સેટિંગઃ આ રીતે જાણો ફોનમાં 5G છે કે નહીં

સૌથી પહેલા કેવી રીતે ચેક કરવું કે તમારો મોબાઈલ ફોન 5G છે કે નહીં.

  • સૌથી પહેલા તમારા ફોનની સિટિંગમાં જાઓ.
  • અહીં ‘WiFi and Networkર્ક’નો વિકલ્પ હશે, તેના પર ક્લિક કરો.
  • તે પછી ‘SIM & Network’નો વિકલ્પ પસંદ કરો.
  • હવે ‘preferred network type’માં તમે તમામ ટેક્નોલોજીની યાદી જોઈ શકશો.
  • તમારો સ્માર્ટ ફોન 2G અથવા 3G અથવા 4G અથવા 5G સપોર્ટ સાથે દેખાશે.

JIO 5G Setting આવી રીતે કરો સેટિંગ

સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનની સીટીંગ ઓપન કરો. આ પછી, ધ્યાનમાં રાખો કે તમારા મોબાઇલ 5G ને સપોર્ટ કરતો હોવો જોઈએ. આ માટે તમામ યુઝર્સ માટે મોબાઈલ નેટવર્ક પર જવું જરૂરી છે, બધા સ્માર્ટફોનમાં આ સેટિંગ સામાન્ય રીતે મોબાઈલ નેટવર્કમાં જ કરવામાં આવે છે.

તે પછી યોગ્ય રીતે સિમ પસંદ કરો, જેને તમે 4G નેટવર્કથી 5G નેટવર્કમાં કન્વર્ટ કરવા માંગો છો. જો ફોનમાં Jio 4G અથવા Airtel 4G દેખાય છે, તો તમારે આ સેટિંગ કરવું પડશે, તમારે Jio 4G અથવા Airtel 4G નેટવર્ક પસંદ કરવું પડશે. વપરાશકર્તાઓ સિમ 2 માં પણ આ જ પદ્ધતિને અનુસરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ

whatsapp ગ્રુપમાં જોડાવોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment