એસટી વિભાગમાં આવી રહી છે 8,841 જગ્યા પર ભરતી અત્યારથી કરી લેજો આટલી તૈયારી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

GSRTC Bharti 2023: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. જો તમે નોકરી ની તૈયારી કરતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. જીસીઆરટી દ્વારા ગુજરાત એસટી વિભાગમાં 8,841 જેટલી જગ્યા ઉપર આવનારા સમયમાં ભરતી કરવામાં આવશે.

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજે અમે તમને એસટી બસ વિભાગમાં આવનાર ડ્રાઇવર કંડક્ટર મિકેનિક અને ક્લાર્ક ની ભરતી વિશે માહિતી આપીશું. લાયકાત, પગાર ધોરણ, જરૂરી ડોક્યુમેન્ટ વગેરેની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે. તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

GSRTC ST Bus Bharti 2023

હાલમાં એસટી વિભાગ દ્વારા બસોના ભાડામાં 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે. તેની જાણકારી આપવાની સાથે જીએસઆરટીસી વિભાગ દ્વારા આવનાર સમયની ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અનુસાર આવનારા સમયમાં એસટી વિભાગમાં ખાલી પડેલી ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને ક્લાર્ક જેવી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.

GSRTC Recruitment 2023

પોસ્ટનું નામવિવિધ
વિભાગનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (GSRTC)
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખટૂંક સમયમાં આવશે
અરજી કરવાની છેલ્લી તારીખટૂંક સમયમાં આવશે
ઓફિસિયલ વેબસાઈટhttps://gsrtc.in/

પોસ્ટનું નામ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના જણાવ્યા અનુસાર આવનાર સમયમાં ડ્રાઇવર કંડકટર મિકેનિક અને ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવશે.

કુલ જગ્યા

પોસ્ટ મુજબ જગ્યાઓ નીચે પ્રમાણે છે

પોસ્ટ નું નામકુલ જગ્યા
ડ્રાઇવર2784
કંડક્ટર2034
મિકેનિક2420
ક્લાર્ક1603

શૈક્ષણિક લાયકાત

મિત્રો એસટી બસ વિભાગ દ્વારા આવનાર ભરતીમાં વિવિધ પોસ્ટ ધોરણ 10 પાસ થી લઇ અને ગ્રેજ્યુએશન સુધી ની શૈક્ષણિક લાયકાત હોઈ શકે છે. જે ભરતી બહાર પડ્યે જણાવવામાં આવશે.

પગારધોરણ

જીએસઆરટીસી એસટી વિભાગ ભરતીમાં વિવિધ પોસ્ટ મુજબ પગાર ધોરણ આપવા આવશે. તેના માટે ઓફિસિયલ નોટિફિકેશનની રાહ જુઓ.

પસંદગી પ્રક્રિયા

નીચે પ્રમાણેના તબક્કાઓ મુજબ પસંદગી કરવામાં આવશે.

  • ઓબ્જેક્ટિવ ટાઈપ પરીક્ષા (OMR)
  • ડ્રાઇવરની ભરતી માટે ડ્રાઇવિંગ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • શારીરિક ચકાસણી

અરજી કેવી રીતે કરવી?

જ્યારે એસટી વિભાગ ભરતી માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થાય ત્યારે નીચેના સ્ટેપ મુજબ ફોર્મ કરી શકો છો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • હોમપેજ પર રહેલ Apply બટન પર ક્લિક કરો.
  • તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માગતા હોય તે સિલેક્ટ કરો.
  • તમારી જરૂરી વિગતો દાખલ કરો તથા ફોટો અને સહી અપલોડ કરો.
  • ઓનલાઇન ફી ની ચૂકવણી કરો. (જો લાગુ પડતું હોય તો)
  • ત્યારબાદ અરજી કન્ફર્મ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment