આજના સોનાના ભાવ | Today Gold Rate| Gold Prices Today (02/08/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Today Gold Rates | Gold Rate in Gujarat Today | Gold and Silver Rate Today | Gold Prices Today

Gold Prices Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Prices 02 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ02 ઓગષ્ટ 2023₹60,490
અમરેલી02 ઓગષ્ટ 2023₹60,490
સુરત02 ઓગષ્ટ 2023₹60,490
આણંદ02 ઓગષ્ટ 2023₹60,490
અરવલ્લી02 ઓગષ્ટ 2023₹60,490
ભાવનગર02 ઓગષ્ટ 2023₹60,490
જામનગર02 ઓગષ્ટ 2023₹60,490
રાજકોટ02 ઓગષ્ટ 2023₹60,490
વડોદરા02 ઓગષ્ટ 2023₹60,490
ભરૂચ02 ઓગષ્ટ 2023₹60,490
 જુનાગઢ02 ઓગષ્ટ 2023₹60,490
પાટણ02 ઓગષ્ટ 2023₹60,490
પોરબંદર02 ઓગષ્ટ 2023₹60,490

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
02/08/2023₹55,400₹60,490
01/08/2023₹55,400₹60,330
31/07/2023₹55,400₹60,430
30/07/2023₹55,400₹60,430
29/07/2023₹55,150₹60,160
28/07/2023₹55,500₹60,540
27/07/2023₹55,200₹60,220
26/07/2023₹55,000₹60,000
25/07/2023₹55,150₹60,160
24/07/2023₹55,150₹60,220

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે બદલાય છે?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

Leave a Comment