GSSSB Clerk Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્ક, સબ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ વગેરે 4300 થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

GSSSB Clerk Bharti 2024: નોકરી ની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સબ રજીસ્ટ્રાર, આસિસ્ટન્ટ વગેરે જેવી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે.

નમસ્કાર મિત્રો, આજના લેખમાં અમે તમને GSSSB REcruitment 2024 વિશે જણાવીશું. GSSSB Bharti 2024 શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરેની માહિતી નીચે આપેલ છે.

Gujarat Gaun Seva Pasandagi Mandal Bharti 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 થી વધારે જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં સિનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર સમાજ કલ્યાણ નિરીક્ષક વગેરે પોસ્ટનો સમાવેશ થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે તે વિશેની તમામ વિગતો નીચે મુજબ છે.

GSSSB Recruitment Overview

પોસ્ટનું નામવિવિધ
સંસ્થાનું નામStaff Selection Commission
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ04/11/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/01/2024
ઓફિસિયલ વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

પોસ્ટનું નામ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ નીચે મુજબની પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર છે.

Group-A

  • હેડ ક્લાર્ક ક્લાર્ક
  • સિનિયર ક્લાર્ક
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • કલેકટર કચેરીના ક્લાર્ક
  • કાર્યાલય અધિક્ષક
  • કચેરી અધિક્ષક
  • સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1
  • સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2
  • સ્ટેમ્પ નિરીક્ષક
  • સમાજ કલ્યાણ નિરીક્ષક
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
  • સમાજ કલ્યાણ નિરીક્ષક
  • ગૃહમાતા
  • ગૃહપતિ
  • મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
  • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
  • જુનિયર આસિસ્ટન્ટ

Group-B

  • જુનિયર ક્લાર્ક
  • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

શૈક્ષણિક લાયકાત

GSSSB Clerk Bharti ભરતી માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.

  • ઉમેદવાર સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ
  • ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ
  • ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે

વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જરૂર જુઓ. જેને લીંક નીચે આપવામાં આવેલી છે.

પગારધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માં પસંદગી થયા બાદ વિવિધ પોસ્ટ માટે મળતો પગાર અલગ અલગ છે જેની માહિતી તમને ઓફિસિયલ નોટિફિકેશન માંથી મળી રહેશે નીચે લિંક આપેલી છે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 31/01/2024 ના રોજ 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેટેગરી પ્રમાણે વય મર્યાદા છૂટછાટ મળવા પાત્ર છે જેની માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં આપેલી છે.

અરજી કેવી રીતે કરવી?

  • ફોર્મ ભરવા માટે સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જાવ. લિંક નીચે આપેલી છે.
  • હોમપેજ પર એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
  • GSSSB ભરતીના નોટિફિકેશન સામે રહેલ એપ્લાય બટન પર ક્લિક કરો.
  • તમારી વિગતો દાખલ કરો અને ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરો.
  • ઓનલાઈન ફીની ચૂકવણી કરો.
  • ત્યારબાદ તમારી અરજીને કન્ફર્મ કરો અને પ્રિન્ટ તમારી પાસે સાચવીને રાખજો.

અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજSarkari Yojana

Leave a Comment