Gujarat High Court Dyso result: ગુજરાત હાઇકોર્ટ dyso નું પરિણામ જાહેર

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gujarat High Court Dyso result 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડીવાયએસઓ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે,, ,ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડીવાયએસઓ માટે ઉમેદવારોની યાદી જાહેર કરી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થયો છે.

DYSO Result Gujarat High Court

ગુજરાત હાઇકોર્ટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર Dyso નું પરિણામ જાહેર કર્યું છે. જે અંતર્ગત કુલ 187 ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat High Court dyso ની પોસ્ટ માટે તારીખ 12/07/2021 ના વિગતવાર જાહેરાતમાં સૂચિત ખાલી જગ્યાઓ અનુસાર પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે કુલ 187 ઉમેદવાર નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે.

Gujarat High Court DYSO Result List Download

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓફિસિયલ વેબસાઈટ પર ઉમેદવારોનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે. નીચે આપેલી લીંક પર થી તમે Dyso result list download કરી શકો છો. આ સાથે જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન નો કાર્યક્રમ પણ જણાવવામાં આવ્યો છે જે નીચે આપેલ છે.

HC Dyso Selected Candidates listDownload

પસંદ થયેલા ઉમેદવારો તારીખ 21/06/2023 થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.

ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે શેડ્યૂલ

ગુજરાત હાઇકોર્ટ ડીવાયએસઓ રીઝલ્ટ લિસ્ટ ના ક્રમ મુજબ નીચે પ્રમાણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન નો કાર્યક્રમ રહેશે.

DaySr.No.Date
101 t0 5003-07-2023
251 to 10004-07-2023
3101 to 15005-07-2023
4151 to 18706-07-2023

ડોક્યુમેન્ટ વેરીફીકેશન સ્થળ

Recruitment Cell, Administrative Building “B” Wing,
Third Floor, High Court of Gujarat, Sola,
Ahmedabad.

HC DYSO Document Verification Call letter Download

  • સૌપ્રથમ https://hc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જાવ
  • Call Letters પર ક્લિક કરો
  • નીચે આવેલા ઓપ્શનમાંથી Main Exam/Interview Call Letter પર ક્લિક કરો
  • ડોક્યુમેન્ટ વેરીફિકેશન પસંદ કરો
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  • ત્યારબાદ ઓક પર ક્લિક કરો

Leave a Comment