ગુજરાત સરકાર જાહેર રજા લિસ્ટ 2023 | Jaher Raja list Pdf

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

ગુજરાત સરકાર જાહેર રજા લિસ્ટ 2023: વર્ષ 2022 પૂર્ણ થવાની એકાદ મહિનાની વાર છે ત્યાં ગુજરાત સરકારે વર્ષ 2023 માટે જાહેર રજાઓ લીસ્ટ બહાર પાડી દીધું છે. દરેક ક્ષેત્રના કર્મચારીઓ આવનારા વર્ષ દરમિયાન કઈ રજાઓ આવે છે તે સંબંધિત જાણકારી મેળવવા માગતા હોય છે અહીં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે બહાર પાડવામાં આવેલ જાહેર રજા લિસ્ટ ૨૦૨3 પીડીએફ સ્વરૂપે આપવામાં આવેલ છે.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023

આ રજાઓ અંતર્ગત વિવિધ પ્રકારની રજાઓ આવતી હોય છે જેમાં મુખ્ય ત્રણ પ્રકારની રજાઓ વિશે જે દરેક વ્યક્તિ જાણવા માગતા હોય છે આ રજાઓ નીચે મુજબ છે.

  •  સામાન્ય રજા
  •  મરજિયાત રજા
  •  બેંક રજા

જાહેર રજા લિસ્ટ 2023 જાણવું શા માટે જરૂરી છે?

ગુજરાત સરકાર જાહેર રજા લિસ્ટ 2023 દરેક વ્યક્તિ જાણવું જરૂરી છે કારણકે આ રજાઓ દરમિયાન મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રહેતી હોય છે જેથી કોઈ પણ વ્યક્તિ જાણી શકે પોતાનું કામ ક્યારે કરાવવું. ખાસ કરીને બેન્ક રજાઓ સંબંધિત જાણકારી મેળવવી જરૂરી છે જેથી કોઈપણ કામકાજ નિશ્ચિત સમયે કરી શકાય.

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2023

જાહેર રજાઓ ની વાત કરીએ તો તેમાં 26 મી જાન્યુઆરી, મહાશિવરાત્રી, હોળી, શ્રી રામ નવમી, પતેતી, રક્ષાબંધન, જન્માષ્ટમી, દશેરા, સરદાર વલ્લભભાઈ જયંતિ, ગાંધી જયંતી, ક્રિસમસ વગેરે રજા આવતી હોય છે.

અહીં નીચે તમને Gujarat jaher raja list 2023 pdf download કરવા માટે બ્લુ બટન આપેલું છે તેના પર ક્લિક કરી તમે જાહેર રજા લિસ્ટ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો.

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજાઓનુ લિસ્ટ 2023અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ખાસ નોંધ: અહીં તમને સચોટ અને સાચી માહિતી મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે છતાં પણ કોઈપણ માહિતી નો ઉપયોગ કરતા પહેલા તેની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ખરાઈ કરી લેવી.

Gujarat Govt Jaher raja list 2023

Leave a Comment