Gssyguj Gyan Sadhna Scholarship Merit List, જ્ઞાન સાધના મેરીટ લીસ્ટ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gyan Sadhna Scholarship Merit List: ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાની સાથે જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરીટ લીસ્ટ પણ જાહેર કરવામાં આવશે. આ મેરીટમાં સમાવેશ થયેલા ઉમેદવારોને સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ મળવા પાત્ર થશે.

નમસ્કાર મિત્રો થોડા સમય પહેલા Gyan Shadhna Scholarship Yojana ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ધોરણ 8 પાસ કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરેલો હતો. જેનું પરિણામ જાહેર થવાનું છે, જે વિદ્યાર્થીઓનો સમાવેશ જ્ઞાન સાધના મેરીટ લિસ્ટમાં થશે તેમને આ સ્કોલરશીપ મળવા પાત્ર થશે.

જ્ઞાન સાધના લેટેસ્ટ અપડેટ માટે અહીં ક્લિક કરો

Gyan Sadhna Scholarship Merit List, Result Link

તમને જણાવી દઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ યોજના છે જેમાં 1 થી 8 ધોરણ સુધી સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થનાર અને મેરીટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીને ધોરણ 12 સુધી ભણવા માટે સરકાર દ્વારા Gyan Sadhana Scholarship આપવામાં આવે છે.

આ પપણ વાંચો: જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓએ કરવું પડશે રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો

કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપમાં ધોરણ મુજબ નીચે પ્રમાણે આર્થિક સહાય આપવામાં આવે છે.

  • ધોરણ 9 માં રૂ.20,000/-
  • ધોરણ 10 માં રૂ.20,000/-
  • ધોરણ 11માં રૂ.25,000/-
  • ધોરણ 12માં રૂ.25,000/-

Gyan Sadhna Result કેવી રીતે જોવું

જ્ઞાન સાધના સ્કોલરશીપ રીઝલ્ટ જોવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી જોઈ શકો છો. હજુ સુધી રીઝલ્ટ જાહેર થયું નથી. Gyan Sadhana Result 2024 જાહેર થતાંની સાથે જ અમે અહીં લિંક અપડેટ કરીશું

જ્ઞાન સાધના પરીક્ષા રીઝલ્ટઅહીં ક્લિક કરો

Gyan Sadhna Scholarship Merit List Download

ગત વર્ષની વાત કરીએ તો આ પરીક્ષામાં 60 કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.l

જ્ઞાન સાધના મેરીટ લીસ્ટમાં ગુજરાત ભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં જાતિ પ્રમાણે પણ અલગ અલગ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરીક્ષા ના આધારે મેરીટમાં આવનાર 25,000 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની સહાય ચુકવવામાં આવશે.

જ્ઞાન સાધના મેરીટ લીસ્ટ 2024Download

Leave a Comment