બેંકમાં આવી 3,049 ખાલી જગ્યા પર બમ્પર ભરતી, IBPS PO XIII Recruitment 2023

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

IBPS PO XIII Recruitment 2023: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. જો તમે નોકરી ની તૈયારી કરતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. IBPS દ્વારા વિવિધ બેન્કોમાં 3,049 ખાલી જગ્યા ઉપર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં ibps દ્વારા પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેઈનીની ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આજના લેખમાં અમે તમને જણાવીશું કે ભરતીમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પાત્રતા વગેરે તમામ માહિતી નીચે આપેલી છે. તો લેખને છેલ્લે સુધી વાંચો.

IBPS PO XIII Recruitment 2023

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ સમગ્ર ભારતમાં બેંકોમાં પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે IBPS PO Notification 2023 ની સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ઘણી ખાલી જગ્યાઓ ખુલ્લી છે.

IBPS PO XIII Recruitment Overview

પોસ્ટનું નામપ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેઈની
વિભાગનું નામઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS)
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ01-08-2023
અરજી કરવાની છેલ્લી તારીખ21-08-2023
ઓફિસિયલ વેબસાઈટhttps://www.ibps.in/

પોસ્ટનું નામ

આઇબીએસ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેનિંગની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

કુલ જગ્યા

મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન મુજબ વિવિધ બેન્કોમાં કુલ 3049 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. વિગતવાર ખાલી જગ્યાઓની માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ. લિંક નીચે આપેલી છે.

શૈક્ષણિક લાયકાત

IBPS PO XIII Recruitment 2023 માટે સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતકનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

પગારધોરણ

IBPS PO XIII ભરતીમાં વિવિધ પોસ્ટ મુજબ પગાર ધોરણ આપવા આવશે. તેના માટે ઓફિસિયલ નોટિફિકેશનની રાહ જુઓ.

પસંદગી પ્રક્રિયા

નીચે પ્રમાણેના તબક્કાઓ મુજબ પસંદગી કરવામાં આવશે.

  • ઓનલાઇન પરીક્ષા – પ્રિલિમ્સ
  • ઓનલાઇન પરીક્ષા – મેઇન
  • ઇન્ટરવ્યૂ

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
  • હોમપેજ પર “CRP PO/MT” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “Click here to Apply online for CRP PO/MT” પર ક્લિક કરો.
  • હવે Click here for new registration પર ક્લિક કરો.
  • તમારી તમામ વિગતો કાળજીપૂર્વક કરો જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઈન ફી ની ચૂકવણી કરો અને અરજી કન્ફર્મ કરો.
  • વધુ વિગતો માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment